________________
ગુo સેવીએ ધર્મણિંદ જેહનઈ નમઈ સુરપતિ સુંદરી, ગુણ ગીત ગાતી કર નાટક ચરણિ નેઉર ઘૂઘરી; કંસાલ તાલ મૃદંગ ભંભા તિવિલ વેણુ બજાવતી.. કરિ શસ્ત હસ્તક નમી મસ્તક પુણ્યપૂર ગજાવતી. ૬ સૂરતિ એ સૂરતીબંદિરમાહઈ કે,
સેહઈ એ સંધ સુહંકરૂ એ; ચોથા એ ચોથા એ જગદાધાર કે,
અભિનંદન મેરઈ મનિ વસ્યા એક સંવર એ સંવર એ કુલ શિણગાર કે,
સોહઈ એ સૂરતિબંદિરઈ એ.
સૂરતિબંદિરમાહિં સેહઈ સુગુણ ચોથો જિનવર; સિદ્ધારધાઈ ઉઅર સરવરિ પ્રભુ મરાલ મનહરૂ; કલ્યાણ કમલા કેલિમંદિર મેરૂ ભૂધર ધીર એ, મુક ધ્યાન સંગિ રમે સામી તરૂઅરિ જિમ કર એ. છ પાસ એ પાસ જિણેસર રાજી એ,
જાસ એ જાસ વિમલ જસ રાશિ કે, ત્રીભવનમાંહઈ ગાજીઉ એ,
ઉંબર ઉંબરવાડામાહઈ કે;
પાસ જિણેસર રાજીઉ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com