SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વામાતણે સુત સદા સમરથ સિવક સાધાર એ, જગસૂઘ મંદિર થંભ થોભણ નોધારાં આધાર એક સસિ સૂર નૂર સમાન કુંડલ મુકુટ માટે મનહરઈ, વિલિ હાર હીરાતણે હિઅડઈ તેજ તિહઅણિ વિસ્તરઇ. ૪ સેના એ સેના એ નંદન જિનવરૂ એ, - સંભવ સંભવ સુરદાતાર કે; સાર કરઈ સેવકતણી એ, હરવર હયવર લંછણ પાય તો, સેના એ નંદન જિનવરૂ એ. સેના એ નંદનતાણુ સેના મેહના મદ અપહરઈ, પ્રભૂતણઈ ચરણઈ રહ્યા સરણઈ અમર અલિ કલિરવ કરઈ; પ્રસ્ત વાણું સુવાદાણું રસ સમાણી જાણઇ. ભવ તાપ ભાજી દૂરિ જઈ જિન દવાનલ પાણી ઈ. ૫ સેવું એ સેવું એ ધર્મ જિસેસર એ, પન્નર પન્નરો જિનરાજ કે, આજ સફલ મુઝ ભવ થયો એ, લાધે એ લાધે એ કરૂણાવંત કે; સેવો એ ધર્મ જિસેસરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy