SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સેલમાં શાંતીનિણંદ પામી કુમતિ વામી મઈ સહી, હવિં ભજું સ્વામી સીસ નામી અંતરજામી રહું ગ્રહી, મલપરિ કમલા સબલ છાંડી પ્રીતિ માંડી મુગતિસ્યું, જિનરાજ કમલા વરી વિમલા પુણ્ય પ્રભુનું ઉલ્હસ્યું. ૨ ધર્મ એ ધર્મ એ જિર્ણોસર વંદિઈએ, આપઈ એ આપઈ ધમ ઉદાર કે, પન્નરમે પરમેશ્વરૂ એ, વિશ્વ એ વિશ્વતણે આધાર કે, ધર્મ જિસેસર વંદિઈ એ. વંદિઈ ધર્મણિંદ જગગુરૂ નયર સૂરતિમંડણે, ભવ કષ્ટવારણ સુગતિ કારણ પાપ તાપ વિહંડો; . . અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મ ચકકસરતણી, મુઝ પુણ્ય તરૂઅર ફ પામી સ્વામી સેવાસારણ. ૩ વામા એ વામા એ સુત સેહામણે એ, : - સિવપુર સિવપુર કરો સાથે કે;નાથ જ રીમુવનતણે એ, સૂરતિ સુરતિમંડણ નામ કે, વિામાસુત સહામણે એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy