SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તે જ ! 'विनयविजयोपाध्यायविरचित. सूर्यपुरचैत्यपरिपाटी. પૂજીએ પૂજીએ પ્રથમ તિર્થંકરૂ એ, ત્રિભુવન ત્રિભુવન દીવક દેવ તે; સેવ કરૂં મન રંગમ્યું એ, સૂરતિ સૂરતિપુર સિણગાર કે પૂજીએ પ્રથમ તીર્થંકર એ. ગુ. પૂજીએ પહિલું પ્રથમ જિનવર ભુવન દિનકર જગ જયે, જિન રૂપ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયે; સવિ નીતિ દાખી મુતિ ભાવી આપ જગ સાષી થયા, રસરંગ ચાપી દુરતિ નાગી અષયસુખ સંગમ લી. ૧ સેલમા એ સલમા એ સાંતિજિણે સરૂ એ, સૂરતિ સૂરતિપુર સિણગાર કે; અચિરકુંઅર ગુણનિલે એ, વિશ્વસેન વિશ્વસેન સમ મલ્હાર તો; સલમા સાંતિ જિણેસરૂ એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy