SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જિનગુણ સમનિજગુણ અવધારી જિનપ્રતિમા સુખકારી; ઉપાદાનમાહેં: સુવિચારી નિમત્ય સબલ ઉપગારજી. ઈ. ૬ કકગથું કલ્યાણ વિરાજે સાહા લહજી ગુણચંદાજી ભણસી તાસ પાટ પ્રભાવિક પંડિતમાંહે દિશૃંદાજી; ઈ. ૭ સંવત સતર ત્રાણ્યા વરસેં રહી સૂરત ચેમાશેજી; માસિર વદિ દશમી ગુરૂવારે રચીઉ સ્તવન ઉલ્લાસેજી. ઈ૮ તપગચ્છનાયક સુજન સુલાયક વિજયદયાસૂરિરાજે; સાહા લાલચંદતણું આગ્રહથી રચના અધિક વિરાજે છે, ઈ. ૯ અધિકું ઉછજે હોય એમાં શુદ્ધ કર કવિરાયા; ઈ. સાહાછલાકરે સુરતમાં હરસુજિનગુણગાયાઈ ૧૦ ઇતિ શ્રીસૂરતનગરની ચૈત્યપ્રવાડની સંખ્યાનું સ્તવન સંપૂર્ણ સર્વગાથા ૮૧ શ્રીસૂરતમધે દેહરા ૧૦ છે દેરાસર ૨૩૫ ભૂયરા ૩ પ્રતિમા એકેકી ગણતા ૩૯૭૮ પંચતીરથીની ૫ ચોવીસવટાની ૨૪ એકલમલ પટ પાટલી સિદ્ધચક કમલ ચૌમુષ સર્વે થઈનેં ૧-૦૪૧ છછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy