________________
. દુહા જે રીતે જિમ સાંભલું સંખ્યા કીધી તેહ; અધિકુ ઉછુ જે હેય મિચ્છાદુકડ તેહ.. સતરસેં ત્રાણુલ યાત્રા કરી મનકોડ; વર્તમાન જિનબિંબની યુગતે કીધી જોડ.
ઢાલ,
રાગ ધન્યાસી.
ઈમ ધન્નો ઘણને સમજાવે, એ દેશી. યાત્રા સૂરતબિંદીર કેરી કીધી સેરી શેરી છે, ટાલી ભવોભવ ભ્રમની ફેરી સિવામણ થઈને રીજી છે. ઈપરે શ્રીજિનબિંબ જોહાર્યા દુરગતના દુધ વાર્યા; આત પગુણ અનુભવસુવિચાર્યા એ પ્રભૂ તારણહારાજી - ૨ સમક્તિ સુદ્ધ દસા આરોપી કુમતિલતા જડ કાપીજી; કીરત તેહની જગમાં વ્યાપી જેણે જિનપ્રતિમાથાપીજી. ઇ. ૩ આગમ અધ્યાતમના અંગી સ્યાદવાદ સતસંગીજી; નય પ્રમાણ જાણે સપ્તભંગી તે જિનપ્રતિમા રંગીજી. ઈ. ૪ જિનપ્રતિમા જિન સરીષી જાણી ભાવસુ પૂજે પ્રાણજી; સીવસુરની સાચી સહિનાણી ભાષી ગુણધર વાણીજી. ઈ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com