SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ નવસેં દસ પંચ તીરથી એસ્ટ અતેર જાણ, ભ૦ નવસે ખાસી પાટલી એ નવ તિહાં કમલમંડાણ ભ૦ ૬ એકલમલ છે ઈગ્યારસે એ અધિકી સડતાલીસ, ભ૦ સિધ્ધચક કહ્યા દેયસે એ ઉપરે ગુણચાલીસ. ભ૦ ૭ ચાવીસ ટાની ગ્રેવીસગુણ એ પંચતીરથીની પંચ; ભ૦ અઠાણુ કમલની એ ચામુષે ચોવીસ સંચ. ભ૦ ૮ એકલમલ સર્વે થઈ એ સહસ દસ એકતાલ ભ. સૂરતમાંહે જિનબિંબને એ વંદન કરૂં ત્રિકાલ. ભ૦ ૯ જિનપ્રતિવા જિન સારીથી એ સૂત્ર ઉવાઈ મુઝાર; ભ૦ રાયપની ઉવાંગમાં એ સૂરીઆભને અધિકાર. ભ૦ ૧૦ નિક્ષેપ ચ જિનતણા એ શ્રી અનુગદ્યાર; ભ૦ ઠવણસત્ય જિનવર કડે એ ઠાણુંગે સુવિચાર. ભ૦ ૧૧ શ્રીજિનપૂજા ચાલતી એ ભાવી ભગવઈઅંગ; જ્ઞાતાસૂત્રે દ્રુપદી એ જિન પૂજે મનરંગ. ભ૦ ૧૨ ઈ.યાદિક સૂત્રે ઘણા એ જિનપ્રતિમા અધિકાર; ભ૦ સમકિત નિરમલ કારણ એ સિવસુખની દાતાર. ભ. ૧૩ ઉથાપક જિનબિંબના એ તેહને સંગ નિવાર; ભ૦ સંકા કંધ્યા પરિહરી એ જિન પૂજે નરનારિ. ભ૦ ૧૪ ચેથી ચે પ્રવાડની એ ઢાલ થઈ સુપ્રમાણ; ભ૦ સહાજીલાધો કહે જે ભણે તે તસ ધરે કે માણ. ભ૦ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy