SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરતમાહે ત્રણ ભૂયરા દેહરા દશ શ્રીકાર; દેયસય પતીસ છે દેહરાસર મહાર. સરવાલે સરવે થઈ બિંબ સંખ્યા કે નેહ, લીન હજાર નવસે અધિકતર પ્રગમે તેહ. હાલ ચેથી. કનક્કમલ પગલા હવે, એ દેશી. યાત્રા સુરત શહેરની એ કીધી અધિક ઉલ્લાસ, ભવિજન સાંભલે એ; રનેરતાંઈ ભાવસું એ પહેાતી મન તણી આ. ભ૧ દેહરે દેરાસરતણું એ જિનપ્રતિમા છે જેહ, રચના ત્યપ્રવાડની એ સંધ્યાયે કહી તેહ. ભ૦ ૨ એકીકી ગુણતાં થકાં એ પ્રતિમા ચાર હજાર; ભગ સરવાલે સ થઈ એ સૂરત નગર મુઝાર. ભ૦ ૩ બિંબ પાષાણ ને ધાતુમેં એ રતનમય છે જેહ; ભ. વિગતેલું હવે વર્ણવું એ નરનારી સુણે તેહ. ભ. ૪ પાંચસે બિંબ પાષાણમેં એ માંહે રતનમય સાર; ભ૦ એકસો એક વસવટા એ ચામુષ ષટ ચિતધાર. ભ૦ ૫ ભ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy