SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરત શહેરના ચયની ભ૦ થઈ પુરણ જિનયાત્ર; ભ૦ તિહાંથી પુરામાંહે જઈ ભવ યાત્રા કરે ગુણપાત્ર, ભ૦ ૭ નવાપુરામાંહે દેહરે ભ૦ સોલસમાં શાંતિનાથ; ભ૦ ભૂયરામાંહે દેહરે પ્રભૂ ભેટીયા ભવમૂલનાયક જગનાથ. ભ૦ ૮ ત્રણ્ય બિંબ પાવાણામેં ભ૦ ધાતુમેં નવ સાર; ભ૦ દ્વાદસ બિંબ જેહારતાં ભ૦ ઉપને હરણ અપાર. ભર ૯ સૈયદપુરાને દેહરે ભ૦ હિદરપુરામાહે જેહ; ભ૦ એકાદસ દેરાસરે ભવ્ય જિનપ્રતિમા ગુણ ગેહ. ભ૦ ૧૦ સંથાઈ સવે થઈ લવ બિંબ એક વાસ; ભ૦ નગરથી બાહિર પુરાતણ ભ૦ ભેટીયા ત્રીભાવન ઈસ. ભ૦ ૧૧. સુરતથી મનમેદસુ ભ૦ જઈ રનર મુઝાર; ભ૦ શ્રીનિબંધ ડારીયે ભર તે સુજે નરનારિ, ભ૦ ૧૨ ભૂયરૂ એક અછે તિહાં ભગ ચાર દેરાસર સાર; ભ૦ એક ત્રહતાલીસ બિંબનઈ ભ૦ પ્રણમીજે બહુ વાર. ભ૦ ૧૩ સોનીના ફળીયાથી ભવ્ય જિનમંદિર છે એક; ભ૦ અઠાવન દેરાસરે ભ૦ રનેર તાંઈ છે. ભ૦ ૧૪ હાલ ત્રીજમાંહે એ કહી ભ૦ બિંબ છસે એકત્રીસ ભo સાહાજી લાધો કહે સમરીયે ભટ ભાવસુ નિસદિસ. ભ. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy