________________
દુહા સરાથકી સાહાપુર લગે ત્રિણ જિનભૂવન ઉદાર; એક દેય દેરાસરે વાંદે જગ આધાર. ધાતુમેં આરસમેં બિંબ આ છે તિહાં જેહ; સાહાજી લાધો કહે દયસહસ ભાવશું પ્રણમુ તેહ. ૨
ઢાલ ત્રીજી નવમી નિરજા ભાવના ચીત ચેતેરે, એ દેશી. નાણાવટ સાપુરથકી ભવિ વંદો રે ચાલે ચતુર નરનારી; ભવિ સનીલીયામાહે જઈ ભ૦ શ્રીજિનબિંબ જેહાર. ભ૦ ૧ લાલભાઈના ડેલા તાંઈ ભ. દેરાસર છે ઈગ્યાર; ભ૦ એક્સો સતાવન બિંબને ભવ પ્રણમતાં જયજયકાર. ભ૦ ૨ તિહાંથી વિલંદાવાડમાં ભ૦ દેહરાસરમાંહે દેવ; ભ૦ સંધ્યા શૈદ સોહામણા ભ૦ કીજે નિત્યપ્રૌં સેવ. ભ૦ ૩ બિંબ આરસના ધાતુમેં ભ૦ એકને અડવીસ; ભ૦ સરવાલે સરવે થઈ હ૦ ભેટ્યા શ્રી જગદીસ. ભ૦ ૪ તિહાંથી અમલીરાણમેં ભ૦ ગંધર૫ ફલીયા મુઝાર; ભ૦ આઠ દેરાસર અતિભલા ભ૦ યાત્રા કરો નરનારિ. ભગ ૫ બિંબ ઈકોતેર જિનતણા ભ. નિરવંતા આણંદ થાય; ભ૦ જિનપ્રતિમા જિન સારીષીભ પૂજતા પાપ પુલાય. ભર ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com