SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ એકલમલ પટ પાટલી એકતાલીસ બિરાજે રે; વ્યાસબિંબ સર્વે થઈ જિનમંદીરમાંણે છાજેરે. શ્રીજિન ૬ ત્રીજે શ્રીધર્મનાથને દેહરામહે સુણે સંતેરે; સુરજમંડણ પાસજી ભૂયરામાંહે ભગવંતેરે. શ્રીજિન૭ ચોવીસબિંબ પાષાણમેં સાત રતનમેં દીપેરે, એ સીતેર ધાતુમેં નિરવંતાનયન ન છીપેરે. શ્રીજિન૮ ચેાથે સંભવનાથને પ્રાસાદે પ્રભુ ભેટયા રે; એકવીસબિંબ પાષાણમેં પૂજંતાં પાતકમેટયારે. શ્રીજિન૯ ચોવીસવટ પંચતીરથી એકલમલ પટ જાણે રે; એક ઈકેતેર ધાતુમેં સર્વ સંધ્યાયે પ્રમાણેરે. શ્રીજિન ૧૦ પાંચમે શ્રીમહાવીરજી ભૂવનબિંબ અતિ સેહેરે; પાંચ પ્રભૂ પાષાણમેં નિરાંતા ભવિમન મેહેરે. શ્રીજિન ૧૧ એકલમલ પંચતીરથી પાટલીયે પ્રભુ ધારે રે; એકતાલીસ સર્વે થઈ ધાતુમય સુવિચારે રે. શ્રીજિન૧૨ શ્રીધરઘર દેરાસરતણું હવે કહું સંખ્યા તેહેરે, સુરા રતનના ઘરથકી પંચોતેર તે જેહ રે. શ્રીજિન૧૩ તિહાં જિનબિંબ સહામણા ધાતુમે પાષાણે રે; સર્વ થઈ સવાપાંચસેં વદ ચતુર સુજાણેરે, શ્રીજિન૧૪ હાલ પ્રથમ પૂરી થઈ પુરા કહ્યા પાંચ પ્રસાદે, સાડાછલાધકડેનિત્યપ્રતે રણઝણ ઘંટાનાદોરે. શ્રીજિન૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy