SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ कटुकमतीयलाधासाहविरचित्त. सूरत चैत्यपरिपाटी. પ્રણમી પાસ જિર્ણોદના ચરણકમલ ચિત લાય; રચના ઐયપ્રવાડની રચસુ સુગુરૂ પસાય. સુરતબંદીરમેં અણું જિહાં જિહાં જિનવિહાર; નામ ઠામ કહી દાવવું તે સુગુ નરનાર. ઢાલ પ્રથમ. ચતુર સનેહી મેહના, એ દેશી. સુરતનગર સેહામણું સહમણું જિનપ્રાસાદો રે; ગોપીપુરામાહે નિરાંતા ઉપને અધિક આલ્હાદો રે. ૧ શ્રીજિનબંબ જોહારીયે ધારીયે જિનમુખ ચંદો રે; તારીયે આતમ આપણો વારીયે ભવદુખદ રે. શ્રીજિન ૨ પ્રથમ નમું આદિનાથને દેહરે ચે ય ઉદારે રે, બિબ ચૌદ આરસ મેં ધાતુમય ચિત ધારે રે. શ્રીજિન ૩ એકલમલ પંચતીરથી પાટલી ને પટ જાણું રે; સર્વથઈ શતાય ને બાહોર અધિક વષાણું રે, શ્રીજિન ૪ બીજે શ્રી શાંતિનાથને દેહરે શ્રીજગદીસે રે; દ્વાદબિંબ પાષાણમેં પંચતીરથી ત્રીસેરે. શ્રીજિન : ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy