________________
મૂળનાયકશ્રી ચંદ્રપ્રભુ ભગવાબ. વહીવટદાર—કેશરીચ કલ્યાણદઃ સ્થિતિ સારી. આ દેરાસર ખરતર ગઝની દેરાસર તરીકે ઓળખાય છે તેમાં દાદા સાહેબનાં પગલાં છે. મૂળનાયકનો લેખ નીચે મુંબ.
અંચલગચ્છ ભટ્ટારક ઉદયસાગસૂરિ પ્રતિષ્ઠિત : ૨૩. શ્રી અને તેનાથજીનું દેરાસર,
નામ–શ્રી અનંતનાથજીનું દેરાસર. સ્થલ–ગોપીપુર. નેમુભાઈની ડા. મૂળનાયક-શ્ર અનંતનાથ ભગવાન બંધાવનાર–શેઠ નેમચંદભાઈ મેળાપચંદ. પ્રતિષ્ઠા–સંવત. ૧૯૪૭ના જેઠ સુદી ને વાર શુકવરે થઈ પ્રતિષ્ઠા કરનાર–શેઠ નેમચંદ મેળપચંદ સ્થિતિ સારી છે.
આ દેરાસરજી ભવ્ય અને રળીયામણું છે. પુતળાં તથા કેટની કારીગીરી નમુનારૂપ છે. વાસુપુજ્ય સ્વામીના દેરાસરથી દ્વિતીય સ્થાને આ દેરાસર ગણાય છે.
દારપરને લેખ. શ્રી સંવત. ૧૯૪૭ વર્ષ જેઠ માસે શુક્લપ તિથિ છક શુક્રવારે શ્રી સૂર્યપૂર નિવાસી શ્રી એસવાલ જાતિય શેઠ ધર્મચંદ્ર સૂત મેલાપચંદ તસસ્ત શેઠ નેમચંદ નવીન જિનચૈત્ય કારિતા જિનબિબ સ્થાપિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com