________________
દરિસણુઈ હનિ નાશ પામે નાગરાજ વિલાએ. ધરણુંદ પમવતી જેહેનાં ચરણ સેવઈ ભાવેશ્ય
તસ પાય સુરત હલઈ ગઈ વિના મનસુખ ભરી વહ્યું, ૧૦ શ્રી મનમેહેજ પાશ્વનાથજીનું દેરાસર
નામ-શ્રી મનમેહન પાર્શ્વનાથજીનું દેરાસર
સ્થળ-ગોપીપુરા ઓસવાળ મહેલ, મૂળનાયક—શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાન.
જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત ૧૯૫૫ ના વૈશાખ સુદ ૬ ના. રેજ થઈ.
ભગનાનને ગાદીનશીન કરનાર–રૂપચંદ લલુભાઈ પ્રતિષ્ઠા કરાવનાર–શ્રીમદ્દ મેહનલાલજી મહારાજ. આ દેરાસરજીને ફરી જીર્ણોદ્ધારની ચે છે.
વહીવટદાર શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરી. ૨૦ શ્રી શાંતિનાથજીનું દેરાસર.
નામ–ૌ શાંતિનાથજીનું દેરાસર સ્થળ–ગોપીપુરા ઓસવાળ મહોલ્લો. મૂળનાયક—શ્રી શાંતિનાથજી ભગવાને. બંધાવનાર–પુલાભાઈ ઉત્તમચંદ. વહીવટદાર શેઠ નગીનચંદ ફુલચંદ વિગેરે. સ્થિતિ સારી.
આ દેરાસરજીના બે આરસના ગેખલાની કેરેણુ જેવા. લાયક છે. ર૧ શ્રી ચંદ્ર પ્રભુજીનું દેરાસર.
નામના ચંદ્રપ્રભુજી ભગવાનનું દેરાસર.
સ્થળ-ગોપીપુર એકસર માટે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com