________________
પ્રતિષ્ઠા કરનાર–કંકુબેન તે શેઠ ઘેલાભાઈલાલભાઈનાં ધણીયાણી. પ્રતિષ્ઠા કરાવનારશ્રીમદ્ મોહનલાલજી મહારાજ
દેરાસર બંધાવનાર કાંકરીયા ગામથી આ દેરાસર લાવવામાં આવ્યું અને ત્યાંના પૈસાથી બંધાવાયું. સ્થિતિ સારી..
આવશ્યક્તા–નિભાવફંડની તથા કેસરની જરૂર છે. ૧૮ શ્ર ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર,
નામ-શ્રા ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાન. સ્થળ-ગોપીપુરા ઓસવાળ મહાલે. મૂળનાયક–શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાન. વહીવટદાર શેઠ નવલચંદ ઘેલાભાઈ
જીર્ણોદ્ધાર–સંવત ૧૯૭૨ માં કરાવા. સ્થિતિ સારી. આને વહીવટ આનસુર ગચ્છના વહીવટ સાથે ચાલે છે. બહારના ભાગમાં શ્રી પદમ પ્રભુ ભગવાનનું દેરાસર છે, એ દેરાસરની શા. દીપચંદ ઊત્તમચંદ તરફથી સંવત ૧૯૭૪ ના વૈશાખ સુદ ૬ ને શનીવારે પ્રતિષ્ઠા થઈ છે. આ દેરાસરજીન અંગે શ્રીમદ્દ વિનયવિજયજી ઉપાય નીચે મુજબ લખે છે –
પાસએ પાસ જિસેસર. રાજીએ,. જાસએ જાસ વિમલ જસ રસિક, ત્રભુવનમાં હઈ ગાઉએ, ઉંબર ઉબર વાડામાં હઈકે, પાસ ગેસર રાજીઊં એ ! - -
રાજી ૬ પાસ જિણુંદ જયકર અષય સુખ આવાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com