________________
૦.
વડાચાટા.. ૨૩. શ્રી કલ્યાણ પાર્શ્વનાથનું દેરાસર
નામશ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન, સ્થળ-વડાચૌટા કબુતરખાના પાસે. દેરાસર બંધાવનાર–જમનાદાસ લાલભાઈ. મૂળનાયક–શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભગવાન. આ દેરાસરની સ્થિતિ સારી છે. વહીવટદાર––શેઠ જમનાદાસ લાલભાઈ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. વકીલ ડાહ્યાભાઈ મેતીચંદ વગેરે. પ્રતિષ્ઠા–સંવત ૧૯૪૧માં જમનાદાસ લાલભાઈએ કરી. જીર્ણોદ્ધાર-૧૯૭પમાં થયે. પ્રતિષ્ઠા કરાવનાર–શ્રી સંતનવિજયજી મહારાજ. પ્રતિષ્ઠા કરનાર–અમીચંદ ખૂબચંદ.
કાંકરીયાનું દેરાસર અહીં લાવવામાં આવેલ છે–ત્યાંના મૂળ નાયકછ તે અહીંના મૂળ નાયક છે.
ગોખલા ૫ર લેખ નીચે મુજબ છે – બાઘલશાવાળા બોઘલદાસે વરદાસના વારસ મગનભાઈ
કસ્તુરચંદનું આ ઘર દેરાસર છે. સંવત ૧૯૭૫ના વૈશાક શુદી ને સોમવારે પધરાવ્યું છે. ૨૪. શ્રી સીમંધર સ્વામીજી ભગવાનનું દેરાસર.
નામ--શ્રી સીમંધર સ્વામી ભગવાનનું દેરાસર. સ્થલ–-વડાચૌટા. તાળાવાળી પિળ. મળનાયક-શ્રી સીમંધર સ્વામીજી ભગવાન. જીર્ણોદ્ધાર પછીની પ્રતિષ્ઠા સંવત. ૧૯૩૭માં થઈ. :
ભગવાનને ગાદીનશીન કરનાર–શેઠ ધરમચંદ ઉદયચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com