________________
–ઈદ્રવિજય ઈદ– વીર વિભુ વચને વસી વૃત્તિ વહાણ સમાન ભદધિ તારે, ધીર બની લયલન બની વરતાય યદિ ક્ષણ તે અનુસાર; કલ્પતરૂ યદિ પ્રાપ્ત થયા પછી કેણુ ગમાર રહેજ વિચારે, નાથ અનાથ તણું, શિવસાયની બાથ, પછી નહિ ઢીલ લગારે. ૧ આદર આદર આચર સાદર ભાદર પછી નેણ ન ખીલે, વીર વિભુ વીર, વીર વિભુ વીર, શ્વાસ પળે પળ જાય જપી લે; જન્મ જરા મરણદિક કારણું કટકના ઢગ આ જગ ચાલે, મારગ મોહસ્વરૂપ ભયંકર ત્યાગ કરી વળ મારગ ચીલે. ૨
ગઝલ – ભર્યું અમૃત એકાતે, પ્રભુ શ્રી વીરવાણુમાં, કહે શાને ભટકવાનું ભ્રમિત થઈ વ્યર્થ વાણીમાં; અભિલાષી ઉધ્યના હૈ હદય સમ્યત્વને ધરજે, બધા વ્યાહને છેડી વીરાણા મસ્તકે ધરજો. ૧ વિના સમ્યકત્વ સિદ્ધિની ન આશા સ્વપ્નમાં રાખે, જરૂર સમ્યકત્વ થી સિદ્ધ હદય પટ પર લખી રાખે; સતી સુલસા અને શ્રેણિક તણું સમ્યકત્વ દ્રષ્ટાંત, કરે છે સિદ્ધ કે સમ્યકત્વ સિદ્ધિ બીજથી ભવ અંત. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com