SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ : : પ્રકરણુ ૯ મું : : જીર્ણોદ્ધાર શ્રી ચેત્ય અટલે શ્રી જિનેશ્વર દેવની પ્રતિમા તથા શ્રી જિનાલય અને એજ અનાદિકાલથી ભવસાગરમાં ભમતા ભવ્ય પ્રાણીઓને તારનાર અનન્ય અપ્રવહણ સમાન છે, માટેજ ચેત્યેની જગતના કલ્યાણ માટે પરમ આવશ્યકતા છે. એવા ચૈત્ય આજે કેટલાય સ્થળે જીર્ણ દશામાં આવી પડયા હોય છે. તેના ઉદ્ધાર કરવો એ આવશ્યક કર્તવ્ય છે. અને કલિકાળ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય સૂરીશ્વરજી ફરમાવે છે કે – નવીન જિનાલય કરવા કરતાં જીણું જિનાલયને ઉદ્ધાર કરવામાં આઠગણું પુણ્ય છે. એવા જીર્ણ જિનાલયના ઉદ્ધાર કરવામાં ઉપેક્ષા જરા પણ હોવી જોઈએ નહિ. એવું પણ જોઈએ છીએ કે કેટલાક કરાસરમાં અઢળક દ્રવ્ય હોય છે કેટલાક તીર્થોમાં અઢળક દ્રવ્ય હોય છે અને બીજે સ્થળે જ જિનાલયે તેવી સ્થિતિમાં રહે છે. આ સ્થિતિ જરાયણ નભાવી શકાય તેવી નથી. જિનાલયનું દ્રવ્ય જિનાલયને જરૂર કામ લાગે અને જો તેમ ન કરવામાં આવે તે ત્યાં પણ એક પ્રકારને વ્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy