________________
૩૦
અંતરિક વાકાણે પાસ, જીરાવલેને થંભણ પાસ. ૧૨ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદુ જિન વીસ, સિદ્ધ અનંત નમું નિશદીસ. ૧૩ અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ સિલાંગના ધાર; પંચ મહાવત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. ૧૪ બાહ્ય અત્યંતર તપ ઉમાળ, તે મુનિ વંદુ ગુણ મણિમાળ; નિયનિત્ય ઉઠી કીર્તિ કરું, જીવ કહે ભવસાયર તરૂં. ૧૫
સ્વર્ગ મૃત્યુ પાતાળ ત્રણે લોકમાં રહેલ જિનાલયજિનબિંબને વંદન ઉપરના છંદમાં કરેલ છે જેમાં જિનાલય અને જિનબિંબની વાત લાખ કરોડેથીજ છે.
જગચિંતામણિ ચિત્ય વંદનમાં પણ જણાવેલ છે. સત્તાણુવઈ સહસ્સા, લખ્યા છપ્પન્ન અડડિઓ, બત્તીસય બાસિ આઈ, તિઅલોએ ચેઈએ વદે. પનરસ કેડિસયાઈ કેડિબાયાલ લખ્ખ અડવા; છત્તીસ સહસ અસિઆઈ. સાસય બિંબાઈ પણ માસિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com