SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ :: પ્રકરણ ૬ હું. :: મૃત્તિપૂજનની સિદ્ધિ સમયાદિની વિચારણા અને તેના લાભ. (ચાલુ) મંત્રીશ્વર અભયકુમારે આર્કક દેશના આદ્રક કુમારને મૈત્રી લેટમાં કી જિનપ્રતિમાજ મેકલી હતી અને એ પ્રતિમાજ-એ મૂર્તિ જ એ આદ્રક કુમારના જીવન પલટાનુંજીવનોદ્ધારનું પરમ સાધન બને છે એ સુપ્રસિદ્ધ છે. પ્રતિ વાસુદેવ રાવણે પણ ચૈત્યમાં પ્રભુની મૂર્તિ સામે નૃત્ય કરતાં જ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે. મહાસતી દમણી (ભીમકતનયા-નલપત્નિ) એ પાછલા ભવમાં-સંગર ગામે મમણ રાજાની વીરમતિ નામની રાણુના ભવમાં અષ્ટાપદે જઈ ચાવીને પ્રભુની (બિંબની–મૂર્તિની) પૂજા કરી હતી અને એ મૂર્તિને રત્નજડિત સુવર્ણ તિલક ચઢાવ્યા હતા અને ત્યાં ભાત્પન્ન પુણ્યબંધદયે દમયંતીના ભાવમાં સૂર્યસમાન પ્રકાશવાળું સ્વાભાવિક ભાલ તિલક તેણુને સાંપડે છે. પછી એ ભવમાં તે તે પૂજનાદિ કરે એમાં તે આશ્ચર્યજ શું ? પ્રમાણે તે પગલે પગલે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034787
Book TitleChaityaparipatini Vicharna
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy