________________
છઠું સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ, આઠમે સ્વર્ગ છ હજાર, નવ દશમે વંદુ શત ચાર. ૩ અગીયાર બારમે ત્રણસે સાર, નવ ગ્રેવેય કે ત્રણસેં અઢાર; પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાશી અધિકાં વળી. ૪ સહસ સત્તાણુ ગ્રેવીસ સાર, જિનવર ભુવન તણો અધિકાર; લાંબા સો જે જન વિસ્તાર, પચાસ ઉંચા બહોતેર ધાર. ૫ એકસે એંસી બિબ પ્રમાણ, સભા સહિત એક ચૈત્યે જાણ; સે કોડ બાવન કેડ સંભાળ, લાખ ચોરાણું સહસ ચઆળ. ૬ સાતમેં ઉપર આઠ વિશાળ, આવી બિંબ પ્રણમું ત્રણ કાળ; સાત છોડને તેર લાખ, ભુવન પતિમાં દેવલ ભાખ, ૭ એક એંશી બિંબ પ્રમાણ, એક એક ચૈત્ય સંખ્યા જાણ; તેરસેં કોડ નવ્યાશી ક્રોડ સાઠ લાખ વંદુ કર જોડ. : બત્રીસેં ને ઓગણસાઠ, તિછી લોકમાં ચૈત્યને પાઠ; ત્રણ લાખ એકાણું હજાર, ત્રણવીસ તે બિંબ જુહાર. ૮ બંતર જ્યોતિષિમાં વળી જેહ, શાશ્વતજિન વંદુ તેહ; રિષભ ચંદ્રાન નવારિખેણ, વહેંમાન નામે ગુણશેણ. ૧૦ સમેતશિખર વંદુ જિન વીરઅષ્ટાપદ વંદુ વાસ; વિમલાચલને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. ૧૧
સંખેશ્વર કેસરિયો સાર, તારગે શ્રી અજિત જુહાર; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com