________________
૨૩૮. સંવત્ ૧૫૫૬ વર્ષે વૈશાક સુદિ ૩ શ્રી પ્રાગ વાટ જ્ઞા. વા. વિલા ભાય મનીસુત વા. (વ્ય) હેમા સંઘા હેમા ભાર્યા હેમાદે પુત્ર દેવદાસ યુએન સ્વ શ્રેયસે શ્રી આદિનાથ ખિએ કાર પ્ર તપાગચ્છ નાયક ભ. શ્રી હેમવિમલ સુરભિઃ શ્રી.
૨૩૯. સંવત્ ૧૬૬૪ વર્ષે જેઠ સુદિ ૧ સેમ વૃદ્ધ શ્રી શ્રીમાલી જ્ઞાતિય સા. રામજી સુત માતા ચંડ સુત સા મલજી નાખ્યા સ્વ શ્રેયસે શ્રી પાર્શ્વનાથ બિમ્બ કા. પ્ર. તપાગચ્છ ભટ્ટારક શ્રી વિજયસેન સૂરિભિઃ
૨૪૦. સંવત્ ૧૮૮૧ શાકે ૧૭૪૭ (પ્રવર્તમાને) શ્રી અંચલ ગછે શ્રીમાલા જ્ઞાતિય લીલ ખમીબાઈ શાતિનાથ બિલ્બ કારાપિત પ્રતિષ્ઠિત ભ. આણંદમ સૂરિલિઃ
૨૪૧. સંવત્ ૧૫૧૬ વર્ષે ફા. શુ. ૩ યુકે શ્રી શ્રીમાલ સા. મં. કુંજા. ભાર્યા ગેમતી પુ... ચાંપાકેન - કુટુંબ યુએન સ્વ શ્રેયસે શ્રી મુનિસુવ્રત સ્વામિ બિસ્મ કા. શ્રી સાધુ પૂર્ણિમા પક્ષે શ્રી પુણ્યચંદ્ર સૂરિણુ મુ. પ્રતિ શ્રી વિજયચંદ્રસુરિ વિધિના માતર વાસ્તવ્ય
૨૪ર. સંવત્ ૧૪૭૦ (અક્ષરે ઘણું ઝાંખા છે. ઉકલતા નથી માટે લખ્યા નથી.) શ્રી આદિનાથ બિએ શ્રી ગુણસાગર સૂરિણું પ્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com