________________
૨૪૩. સંવત્ ૧૫૬૪ ચેત્ર સુદિ ૫ શુકરે શ્રી શ્રીમાલ જ્ઞા. મ. ડાહિયા સુ સારંગ ભાગ અજા સુર ડામર રે, ગાભ્યાં પિતૃમાતૃ શ્રેષાર્થમ્ શ્રી પડાપ્રભસ્વામિ બિસ્ને કારાપિત પ્ર. શ્રી ભ શ્રી વિદ્યાશેખર સૂરિભિ પ્રતિષિત નાદિડા વાસ્તવ્ય.
૨૪૪. સંવત્ ૧૫૨૭ માઘ વદિ ૫ પ્રાગવાટ સં. મેઘા ભાવ સાપુ સુત સત્ર શિવા ભાવ શિસયાદે સુત જીણુદત્ત ભાટ રંગાઈ સુત પુજાકેન પિતામહ શ્રેયસી શ્રી સંભવ બિલ્બ કા. પ્ર. તપા શ્રી લહિમસાગર સૂરિભિઃ ચંપકનગર વાસ્તવ્ય:
૨૪૫. અતિ શ્રી સંવત્ ૧૫૧૩ વષે વૈશાક સુદિ ૨ સેમ શ્રી પ્રાગવાટ જ્ઞાતિય મં. વરસીંગ ભાર્યા બાઈ મનુ પુત્રાદા પુત્રેણ દો. ઠાથીયા નાના ભાર્યા શ્રી હરસુત દે. અદાસદા માણુક શ્રીપતિ પ્રમુખ સ્વ કુટુમ્બ યુએન શ્રી આદિનાથ બિલ્બ શ્રી વૃહત તપાગછે. ભ. શ્રી વિજચધર્મ સૂરિપદું શ્રી વિજયસેનસૂરિભિઃ પ્રતિષ્ઠિતું.
૨૪૬. શ્રી સુરત સંવત ૧૯૫૪ ના શ્રાવણ વદિ ૪ વાર શુકરે શા. કસ્તુરચંદ હરખચંદની વતી ભાર્યા બાઈ જડાવે આદિનાથ બિબ ભરાવી. “
૨૪૭. સંવત્ ૧૬૯૭ વર્ષે શા. સુ. ૫ સાનમાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com