________________
૨૩૪. સંવત્ ૧૫૩૪ માઘ પ શુકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય છે. જેમા ભા. ગ૬ સુત પિત બડ્યા મારૂ નાઈ સુત હાબા જૂડાભ્યાં પિતુ શ્રેયસે શ્રી અરનાથ બિલ્બ કારિત. શ્રી પૂર્ણિમા પક્ષીય શ્રી સાધુસુંદરસૂરિનાં ઉપદેશેન પ્ર. વિધિના:
૨૩૫. સંવત્ ૧૬૫૪ વર્ષે વૈશાક સુદિ પંચમી સામે એશવલ જ્ઞાતિય આઈદિણ ગોત્ર સાંકું સાયં સારુ શ્રી પાલ ભાર્યા સીતાદે પુત્ર શા. ચાંપસી ભાર્યા ચાંપલદે સુત સાગ ગાવા ભાર્યા મુહણદે સુત સા. શીવ-ત્ત ભાર્યા સંપ્રદેશ યુતન શ્રી આદિનાથ ભિખ્ખું કારિત શ્રી ખરતરગચ છે શ્રી જિનસિંહસૂરી પદે શ્રી જિનચંદ્રસૂરિભિઃ પ્રતિષ્ઠિત
સિદ્ધિ” અલાઈ ૪૨ પાતિશાહ શ્રી અકબર જલાલ દિ(ન) રાજ્ય
૨૩૬. સંવત્ ૧૫૩૧ વર્ષે માત્ર વદિ આઠમ સેમે શ્રી શ્રીમાલ જ્ઞાતિય મં. વાચ્છા સુત મં. પૂજા ભાર્યા લીલુ સુત મં. હીરા ભાર્યા હકૂતયા સુશ્રેયસે શ્રી અજીતનાથાદિ પંચવિથ આગમ ગએશ શ્રી દેવરત્નસૂરિ ગુરુપદેશેન કારિતા પ્રતિષ્ઠાપિતા.
૨૩૭. સંવત્ ૧૫૮૬ શ્રી શાનિતનાથ સેવિક ભા. લીલુ સુત છાંછા કંસારી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com