________________
४८
શ્રી અંચલગચ્છ શ્રી જયકેશરી સૂરિ ઉપદેશેન શ્રી અજીતનાથ બિંબ કા. પ્ર. શ્રી સંઘેન તંભતિર્થ
૮૯ સંવત ૧૫૫૬ વર્ષે વૈશાખ સુદી ૫ ભેમે શ્રી શ્રીમાલ જ્ઞાતીય સં. વિદ્ધમાન ભાર્યા માતુશ્રુત ચોટા જુઠા રાણું મહિપા પાંચા ત માતૃ પિતૃ શ્રેયાર્થ શ્રી શ્રી મુનિ સુવૃત સ્વામિ બિંબ કારાપિત શ્રી પુર્ણિમા પક્ષેય શ્રી દેવસુંદર પ્રતિષ્ઠિત વિધિના બેસુલાલાભ.
૯૦ સં. ૧૫૫૧ વર્ષે વૈશાખ સુદિ ૧૩ ગુરૌ ઉપકેશ વૃદ્ધ સજજને છે કેષ્ટા ભા. કીષ્ટદે પુ. મના સવા મિહીયા ભા. ગુજરિ પુ. ૨ દેવા માંકા સહિતેન ભા. દેવલદે આ કુટુએ શ્રેયાર્થ શ્રી સંભવનાથ બિબ કારા. પ્રતિષ્ઠિત શ્રી બિંબ વણક ગ શ્રી શલાચાર્ય સંતાને શ્રી ક ક ક સૂરિભિ
૯૧ સંવત ૧૫૧૬ વર્ષે વૈશાખ વદિ ૧૦ શૂકે શ્રી શ્રીમાલ જ્ઞાતીય પિતૃ તલા માતૃ તેજલદે શ્રેયાર્થ સુત ઉઘરણેન શ્રી ચંદ્રપ્રભ સ્વામિ બિંબ કારિત . શ્રી પૂર્ણિમા પક્ષીય શ્રી શ્રી સાધુ ર-નસૂરિ પટે શ્રી સાધુ સુંદરસૂરીના ઉપદેશન પ્રતિષ્ઠિત વિધીના શ્રી સંઘેન અરડાત ચાલીવાસ્તવ્ય.
(૬) સંવત ૧પ૩૬ વર્ષે શ્રી શ્રીમાલજ્ઞાતિય ઉદવાડા ગામે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com