________________
ઘેલાભાઈ અમીચંદના ઘર દહેરાશરછમાંના
પ્રતિમા લેખે. ૯૩. સંવત ૧૬૬૪ વર્ષે જયેષ્ઠ સુદિ ૫ સેમે નરસિંહ પુરા જ્ઞાતીય શ્રે શ્રીમાલ ભા. તેજબાઈ સુત સા. દેવજી તદ ભગીની સબાઈ નાખ્યા સ્વશ્રેયસે શ્રી કુંથુનાથ બિબ કા. પ્રતિષ્ઠિતં ચ શ્રી તપાગચ્છ પાતશાહી શ્રી અકબરદત્ત બહુમાન ભટ્ટારક શ્રી હીરવિજય સૂરિશ્વર પટ્ટાલંકાર પાતશાહી શ્રી અકબર સુભા લબ્ધ વાદિવાદ જયકાર શ્રી વિજયસેન સૂરિભિઃ આચંદ્રક નંદતાત્ |
૯૪. (૨) સં. ૧૪૭૩ પ્રાગ્વાટ શ્રી લક્ષ્મીચંદ્રસૂરિ. . ૫. સં. ૧૫૧૦ વર્ષે ફા. વ. ૧૦ શુકે શ્રી શ્રીમાલ જ્ઞા. બે પિતા ભા. ભેલી સુ. લખા કેન ભાતૃ સહિસા શ્રેયાર્થ ભા. માફ શ્રી વિમલનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી નાગેદ્રગચ્છ શ્રી ગણસમુદ્ર સૂરિભિઃ તલાડા ગામે વીરવલા અડક.
દેશાઈપિલમાં ઠાકોરભાઈ મુલચંદના ઘરમાંના
પ્રતિમા લેખે ૯. સં. ૧૫ર૩ વૈશાખ સુદિ ૪ બુધે શી કરંટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com