________________
ધના વના વિલાગેહા સ્વકુટુંબ શ્રેયાર્થ શ્રી સુવિધિનાથ બિંબ કારાપિત પ્રતિ. આગમગ છે શ્રી મુની સંધ સૂરિ પટે શ્રી ગુણ રત્ન સૂરિભિઃ ડેમાદ્રા વાસ્તવ્યા.
૮૬ સં૧૫૦૪ વ. વૈ. સુ. ૭. બુધે પ્રાગ્વાટ જ્ઞા. વ્ય. ધના ભા. જીબ .................. શ્રી આગમ ગએશ શ્રી દેવરત્ન સૂસણામુપદેશત કારિન પ્રતિ ઘોઘા વાસ્તવ્ય.
શ્રી દેસાઈ પળમાં સુવિધિનાથના દહેરાસરજીમાં પીત્તળના પ્રતીમાઓ૫રના પ્રતીમા લેખે. ૮૭ સંવત ૧૫૫૬ વર્ષે વૈશાખ શુદી તૃતીયા દીને આમલેશ્ચર વાસ્તવ્ય લાડુઆ શ્રીમાળી જ્ઞાતીય સ.૨ સાલીતા ભા. ફાઉ સુન સુશ્રાવાક સા. હરપતિકેન ભા. રામતિદ્ધિ ભા. શ્રા. ધાતુ સુત્ર વસ્તુપાલ પ્રમુખ પરિવાર પરિવૃતેન સ્વ શ્રેયાર્થ શ્રી સુમતીનાથ ચતુર્વિશતિ પટ્ટ બિંબ કારિતા પ્રતિષ્ઠિત શ્રીતપાગચ્છ નાયક શ્રીસુમતી સાધુ સાધુસૂરિપટ્ટાલંકાર પરમ ગુરૂ શ્રી શ્રી શ્રી શ્રીહેમવિમલમુરિભિઃ શ્રી શ્રી
૮૮ સંવત ૧૫૩૭ વર્ષે જયેષ્ઠ સુદિર સામે શ્રી વીર વંશે મે. હાપાભાર્યા હરખુ પુત્ર મંડાકુર સુશ્રાવકેણ ભા. કામલા પિતૃવ્ય છાં છ ભાય વડલુ સહિતેન પત્ની પુણ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com