________________
ચિતન્યવાદ
(૪૫).
પણ ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવાનું નહોતા સૂકતા. કૃતજ્ઞતા પણ કેવી અજબ હતી કે ઉપકારીને ઉપકાર કદી પણ ભૂલાત નહે.
આપણું પ્રસ્તુત-ચૈતન્યવાદના વિષયમાં આ દષ્ટાંતથી એ સાર લેવાને છે કે-આત્મા ચૈિતન્યવાદને ભૂલીને જડવાદમાં એટલે બધે લીન થઈ ગયું છે કે પિતાનું સાચું સ્વરૂપ પીછાણી શકતું નથી, જડ ચીજોને પોતાની માને છે અને પિતાના દર્શન જ્ઞાન ચારિત્રરૂપી ગુણોના મહેલને પેલા રબારીએની જેમ પિતાના હાથે જ તેડી નાખે છે. અને દુનિયાના વિષયજન્ય સુખરૂપી થડા અનાજના ઢગલાથી રાજી રાજી થાય છે અને મલકાય છે. તેને લીધે આત્મા પિતાનું શ્રેય સાધી શકતું નથી, માટે ચૈતન્યવાદને સમજો. આત્માના ગુણોને પારખ, આત્મસ્વભાવમાં રમણતા ધારણ કરે, જડ ચીજોના મેહમાં જીવનને નાહક બરબાદ ન કરે. ક્ષણવિનાશી તુરછ વિષયવિકારમાં ભાવ હારી ન જતાં–જીવનને બરબાદ ન કરતાં પરમાત્મા જિનેશ્વરદેવના સિદ્ધાંત મુજબ જ્ઞાન અને ક્રિયામાં લીન બની અને મુક્તિના અનંત સુખના ભેતા બને એ જ અભિલાષા સાથે આજનું વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com