________________
(૪૪)
ચૈતન્યવાદ આવીને કર્યો પિકારઃ મહારાજ ! જુલમ ! જુલમ ! જુલમ ! મને તે જીવતી બાળી નાંખી, એટલામાં મહેલના રક્ષકે કાચમહેલને ભૂકો થઈ ગયાના સમાચાર આપ્યા. રાજા તે આજે જ બની ગયે.
પણ થાય શું? આ તે ઉપકારી હતા. રાજા મૌન રહ્યોરાજાને હવે ખબર પડી કે મહેમાનગીરી પણ માણસ જોઈને કરવી જોઈયે. બીચારી વેશ્યા નાહક હેરાન થઈ રાજા ન્યાયી હતે. વેશ્યાને સમજાવી ઈનામ આપી ખુશ કરી.
રબારીઓને બેલાવ્યા. એ તે મૂછ મરડતા હસતા-હસતા રાજાની સામે બેઠા, કારણ કે બહાદુરીનું કામ કરીને આવ્યા છે ને! એક બેઃ મહારાજ, પેલી રાંડનું દખ મટાડી દીધું ત્યારે બીજે છેલ્યઅલ્યા વિજયા, કાચ મહેલમાં કઈક ડાંગવાળા ભેગા થયા હતા. બધાયને કર્યા ભોંય ભેગાબેલીને મૂછે હાથ ફેરવવા લાગ્યા.
રાજાએ ડહાપણ વાપરી, બે પાંચ મણ અનાજના પોટલા બાંધી આપ્યા અને કહ્યું કે-લઈ જાઓ. ગાડા ભરીને બીજું જોઈએ તે લઈ જજે.
રબારીઓ તે ખુશ ખુશ થઈને પરસ્પર બોલવા લાગ્યા અલ્યા, વિજયે સારે છે હે, જુઓને કેટલું અનાજ આપ્યું. જેટલા ને છાશના એક વખતના ઉપકારને આ રીતે રાજાએ સત્કાર કર્યો.
આ દષ્ટાંતથી એ સમજવાનું છે કે-આપણા દેશમાં પ્રાચીન કાળમાં આર્ય સંસ્કૃતિ કેવી પ્રસરેલી હતી કે ગમાર માણસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
અનાજના પિટલ
જ કહ્યું કે-લઈ જ
જોઈએ તે