________________
(કર )
ચૈતન્યવાદ હજી તે વાસ્તુ પણ નહોતું કર્યું પણ ઉપકારીઓના માટે એ રાજમહેલ તરત ખેલી દીધે.
આજ તે રાજમહેલ અને મેટા બંગલાઓ બહાર સાઈન બોર્ડ જોવા મળશે અને બીજા શિકારી કૂતરા. લખ્યું હશે રજાવગર કેઈએ પ્રવેશ ન કર “No admision' ભૂલેચૂકે કઈ પ્રવેશ કરી દે તે પેલા કૂતરાઓ ફાડી જ ખાય. બિચારા ગરીબ તથા સામાન્ય માણસે તે ત્યાં જઈ શકે જ નહિ. ત્યાં જાય એમના જેવા લઠ્ઠાપટ્ટા. ખુરસીઓ ઉપર બેસે, છાપું હાથમાં લઈ આડીઅવળી માંડે. પેલા આવા ને પેલી આવી-રીલીઝયન ઈઝ હમ્બગજેમ આવે તેમ બાફે. આ દશા છે આજના સુધારક વર્ગની. સમજ્યાં ત્યાંથી સવાર,
આ તે રબારી. અજ્ઞાન જાત એને કંઈ જ્ઞાન-ભાન નહીં. એટલે આ લાખની કિંમતને મહેલ પણ તેડી નાખે. પણ આપણે જરા વિચારો આજે આપણે શું કરી રહ્યા છીએ? માનવદેહરૂપ સુંદર કાચમહેલ તેડી રહ્યા છીએ, જડ પદાર્થોની પાછળ પાગલ બની જીવનને બરબાદ કદી રહ્યા છીએ. જ્યાં દેવું જોઈએ ત્યાં લેવાની ભાવના થાય છે. દાનને ભૂલ્યા, સંગ્રહખેરી વધી. કેઠી ભરવાનું જ કામ રાખ્યું–ભલે પછી દિવસ હોય કે રાત, ભક્ય હોય કે અભણ્ય. બે વાર નહિ પણ ચારછ વાર-વિષયવિકારની ધૂન લાગી જ્યાં ત્યાં ભટકવાનું–આ શું છે? આ છે જડવાદની છાયા. - હવે પિલા રબારીઓને સંભાળીએ. રાજાએ ઉપકારી સમજીને સ્લિા મહેમા માટે ખાસ પ્રસિદ્ધ વેશ્યાબે કાચ મહેલમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com