________________
ચૈતન્યવાદ
( ૪
)
ઉપર રબારી, નીચે રબારી, જ્યાં જુઓ ત્યાં રબારી. અત્યા અલીયા, માન ન માન, દો. રાજાએ આપણને મારવા માટે આ બાજી બેઠવી લાગે છે. નહિ તે આટલા બધા રબારીને અહીં કેમ રાખ્યા છે?
અલ્યા શું જુએ છે. ઉઠાવે ડાંગ. એક પછી એકે ઉઠાવી ડાંગ. જ્યાં રબારી દેખાણ ત્યાં ઠોકે રાખી. મૂર્ખાઓને એ ખબર નથી કે અમારું જ પ્રતિબિંબ આ કાચમાં પડે છે. ચારે બાજુની ભીંતના કાચ તેડી નાંખ્યા. ઉપરનીચે બધે જ ડાંગ મારી. ભાંગીને ભુક્કો થઈ ગયે. એક બાજુ ઘડીયાળટક-ટક-ટક કરતી હતી. પેલો અલી કહે-અલ્યા ભલીયા. આમાં કંઈક છે. સાળી ટક ટક કરે છે, ઠેક ડાંગ, શું જુએ છે? મારી ડાંગ. કર્યા ચૂરા. હાશ, મારા બેટા બધાયને ભગાડી મૂકયા. એ વિજયાના ગમે તે દાનત હોય પણ આપણે ક્યાં કાચા છીએ? કેમ અલ્યા કલીયા.
અલ્યા કલીયા, આ લાકડા ભેગા કરીને ધૂણી ધખાવે ને ભરે ચલમ. હેકા લીધા હાથમાં. ગડડ-ગડડ ગટગટાવા લાગ્યા અને મૂછ પર હાથ ફેરવવા લાગ્યા.
સિંહાસન પર બેઠેલા રાજાએ વિચાર્યું. આ મારા પરમ ઉપકારી છે. એમને માટે મારી-માનીતી ખાસ વેશ્યા છે, એને ત્યાં મોકલું જેથી નાચ-ગાન કરી આ રબારીઓને ખુશ કરે.
રાજાને રાજમહેલમાં શી હકીકત બની છે એની હજી ખબર નહતી પડી. દશ લાખના ખર્ચે બનાવેલ કાચમહેલ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com