________________
ચૈતમ્યવાદ
( ૩૫ )
ડ !! છેાડ !!! આ રીતે આત્માને સમજાવીને પણ પાપને તિલાંજલિ આપે અને ધર્મની ખૂબ ખૂબ આરાધના કરી. જડવાદ ઘેાર સહારક છે.
જો તમારે સારું ફળ લેવુ' હાય તે બીજાને ધની, સુખી દેખીને તેની ઇર્ષ્યા ન કરા, કાઇનું પૂરું ન કરો, મૈત્રીભાવનાને જીવનમાં કેળવા, પુણ્ય પાપને માના અને સિદ્ધાંત મુજબની કરણી કરેા, જ્ઞાન, દર્શન, સુખ અને વીય એ આત્માના ગુણ્ણા છે, એને વિકસાવા–પ્રગટાવા.
તપ એ આત્માના ગુણુ કે ખાવુ' એ આત્માના ગુણુ ? ખાવાનુ તા અનાદિ કાળથી ચાલુ જ છે, છતાં તૃપ્તિ થઈ નથી. જડવાદમાં શું છે ?
લડાઈ ઝગડા, હજારાની ખૂનામરકી, દુનિયાની ધમાલ. આ
.
• બધું શાને આભારી છે ? જડવાદને આભારી છે. ચૈતન્યવાદ જેટલે વધશે તેટલી જ શાંતિ, સમાધિ અને આબાદી વધશે. જડવાદના વિકાસનું પરિણામ આજે નજરે જોવાય છે. અણુઆમ્બ, ગૅસ આ શું છે. જેનાથી લાખ્ખાના ઘાણુ વળે છે, અખન્નેની મિલ્કત પાયમાલ થાય છે. આ વસ્તુએ કઇ નવી નથી. પૂર્વના ઋષિમુનિઓ-મહાપુરુષો આ તમામ જાણતા હતા. ક્રોટિલ્યનું અથ શાસ્ત્ર કે જે બે હજાર વર્ષના પુરાણા ગ્રન્થ છે, તેમાં તમામ વસ્તુ બતાવવામાં આવી છે. સામા શત્રુની પ્રજાને ગુંગળાવવા માટે તેમાં ગૅસના ઉપાચા બતાવવામાં આવ્યા છે. પ્રાચીન કાલમાં એક તીર ફેંકતા જ આગ–આગ ફાટી નીકળે. એક તીરથી પાણી પાણી થઈ લે તેમાં ડૂબી જાય. પૂર્વના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com