________________
ચૈતન્યવાદ
( ૧૦ ), એમ નહીં પણ જ્યારે જગતમાં સમજુ ગણતા, ડાહ્યા અને બુદ્ધિશાળી મનાતાઓને પણ જડવાદને પ્રેમ વધે, જડના વિકાસમાં પોતાનું સર્વસ્વ હેમી દે, આગળ પાછળને વિચાર ન કરતાં કેવળ જડમાં મશગૂલ બને, જડ પદાર્થોને મુખ્ય માને અને ચૈતન્યવાદને, આત્માને તથા આત્મવિકાસના સાધનેને ગૌણ ગણે ત્યારે એ જડવાદને જમાને કહેવાય, અને જ્યારે ચૈતન્યને, આત્માને અને આત્મવિકાસના સાધનેને મુખ્ય ગણે, ઉપાદેય સમજે અને જડપદાર્થોને ગીણ સમજે ત્યારે એ ચૈતન્યવાદને જમાને ગણાય. મતલબ જે કાળમાં, આબાળગોપાળ સી કેઈ આત્મા અને આત્માના ગુણોની કદર કરતા હોય તેવા કાળને ચૈતન્યવાદને યુગ કહી શકાય, પરંતુ દરેક કાળમાં મુખ્યતાએ અથવા ગણિતાએ બને હોય છે એ ચેક્ટસ. સુવર્ણયુગ.
સુવર્ણયુગ યાને જે સમયે સેનાની રેલમછેલ હોય તે સુવર્ણ યુગ કહેવાય તેમજ જ્યારે સુંદર ચારિત્રધારી પવિત્ર પુરુષની મોટી સંખ્યામાં વિદ્યમાનતા હોય તે પણ સુવર્ણયુગ કહેવાય.
આ આર્યદેશમાં ભૂતકાળમાં અને રાતે સુવર્ણયુગ હતા. તે કાળે સુંદર ચારિત્રવાળા મહાપુરુષે મેટી સંખ્યામાં વિદ્યમાન હતા, નીતિ-સદાચારનું સામ્રાજ્ય હતું.
નગરીઓ ધન-ધાન્ય ને રદ્ધિ-સિદ્ધિથી ભરપૂર હતી. કંઈપણ યુગના નામની પ્રસિદ્ધિમાં સમજદાર ગણતા પુરુની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com