________________
------
મા
૫. પા. આચાર્યદેવનું પ્રવચન.
આજના વ્યાખ્યાનને વિષય ચૈતન્યવાદ રાખવામાં આવ્યું છે. ચૈતન્યવાદ કહો કે આત્મવાદ કહો, કેઈ અપેક્ષાએ એક જ છે. આત્મા-આત્મવાદ વગેરે શબ્દ ઘણીવાર આપણે બેલીએ છીએ જ્યારે ચૈતન્યવાદ એ શબ્દ જરા ન લાગે તે છે; પણ વિષય ન નથી. ચૈતન્યવાદને પ્રતિપક્ષીયવાદ જડવાદ છે. ચૈતન્યવાદ પણ અનાદિને છે, જડવાદ પણ અનાદિને છે, દુનિયામાં કંઈ જ નવું નથી, જ્યારે વરતુમાં થડે ફેરફાર કે સુધારાવધારે થાય ત્યારે તે વસ્તુ નવી કહેવાય છે તેવી જ રીતે જડવાદ કે ચૈતન્યવાદ એ કંઈ ન નથી. આ બને વાદ જૂના છે, અનાદિના છે, એક પણ હતું, જ્યારે જે વાદનું
જોર હોય ત્યારે તે વાદને યુગ કહેવાય ચૈતન્યવાદનું જોર હેય ત્યારે ચૈતન્યવાદને યુગ કહેવાય જડવાદનું જોર હોય ત્યારે જડવાદને યુગ કહેવાય. દરેક કાળમાં બને વાદ હોય,
ચૈતન્યવાદ વધારે છે એમ સંખ્યાબળથી તે ન કહેવાય, કેમકે દુનિયામાં મોટી સંખ્યા જડપ્રેમીની જ હોય છે, અનાદિ કાળથી આ સિલસિલે ચાલુ જ છે. દુનિયાને મેટો ભાગ કાયમ જડપ્રેમી હેય માટે સંખ્યાબળથી જડવાદને યુગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com