________________
- અંક બીજે
પિમલી પટરાણી કેવાય કે ?
ગંગાદાસ અરે ભુલ્યો. “પટલાણી” ચાલ હું નાહી લઉં. (હસતે હસતે ચાલ્યો જાય છે.)
મિલી (જતી જતી હસે છે) મેઠી બેઠી વાણી જાણે રેવા કે પિાણી.
નરોતમ (ગુસ્સામાં ઉડે છે) પેમલી ! મિલી !
પેમલી (ફરીને) કુણુ નાના શેઠ ? ચ્યમ છે?
નરેતમ (ઉડીને આવે છે ને ખુરસી પર બેસી માથે હાથ મુકે છે.) મિલી ! આ શું માંડ્યું છે?
મિલી પિણી ભરીને જાઉં છું.
નરેતમ ઘડે નીચે મુક. મારે તારી જોડે વાત કરવી છે.
પેમેલી (ઘડે મુકીને) બેલે નાના શેઠ, શું કોણ? (કડે હાથ મુકીને ઉભી રહે છે.)
નરેતમ આ બધાને નચવે છે કેમ?
પેમલી ભઇશાબ ! એમ શું કેછ? કઈ નાચતું નથી.
નરેતમ (બેદયુક્ત અવાજે) પેમલી ! તારી બનાવટ જવા દે. તું કહી કરી છે. આ થોડા દહાડામાં હું જોઈ શકો છું કે તું બહુ હોંશીઆર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com