________________
- અંક બીજે
માધુભાઈ Now Now ! Now ! આ માધુની વાત સાંભળો. આજે જેમ તેમ કરી કાચું કારૂં રાંધી કહીએ
નરોત્તમ (કેડે હાથ મુકીને) ડોકટર ! તમે શું ધારે છો? અમે કેવા છીએ ?
અમે ચારિત્ર્યવાન છીએ. આજે મેં તેના જેવી મારી સ્ત્રીને જવા દીધી અને એક પટલણ જોઈ અમે વ્રતભંગ કરીશું?
નત્તમ Pure and simple nonsense. (તદ્દન કેવળ અર્થ રહિત વાત.)
મોટાભાઈ (મેનકેલ ગોળગોળ ફેરવતાં) I say it is utter nonsense. see? Unmitigated nonsense. Unadulterated nonsense. (હું કહું છું કે એ બિલકુલ અર્થહીન વાત છે. સમજ્યા ? જરા પણ અર્થ વિનાની–અર્થના ગંધ પણ વિનાની. )
માધુભાઈ Now! Now! Nonsense (અર્થહીન વાત) નથી. સાચું
મુરલીધર ડાકટર ! તમે અન્યાય કરે છે. એક દહાડામાં જે અમે સંયમ ચુકીશું તો પછી દુનીઆ જીતવા નીકળીશું ત્યારે શું થશે?
માધુભાઈ પણ ત્યારે તે તમારે મને દઢ થયું હશે.
- મોટાભાઈ Now doctor, listen ! જરા સંભાળી ડાકટર !) તમે અમારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com