________________
૫૯
કરવો જોઈએ.. હૃદય સ્પર્શ કરવા માટે પતિના સદ્ગણોને અનુસરવું જોઈશે. આ પછી રામતીની સખીઓએ તેણીને ઘણું સમજવી. અને અરિષ્ટનેમિના અનુસરણને છોડવા માટે કહ્યું પણ રાજમતા તત્ત્વ સમજી ગઈ હતી, એટલે એકની બે ન થઈ છેવટે
: GSSSBદર
જ્યારે
. અરિષ્ટનેમિ પિતે સાધુ દીક્ષા લઈ લે છે, અને સંપૂર્ણ આત્મજ્ઞાન થયા પછી સંધ રચના (તીર્થસ્થાપના) કરે છે, તે વખતે રાજમતી પણ તેમની પાસે જઈને સાવી દીક્ષા સ્વીકારે છે. આ રીતે હૃદય
સ્પર્શ-દીક્ષાની સાથે જ નેમિનાથ ભગવાનની સાથે રાજમતીના આમલગ્ન થઈ ચૂક્યાં હતાં. અને તેણીએ ભગવાન નેમિનાથના ચતુવિધ સંધના સર્વાગીણ વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો.
એટલે આજના યુગે જેને સમાજની સર્વાગીણ સાધનાધારા આત્મવિકાસ સાધવો છેસર્વાગીબ્રહ્મચર્ય સાધવું છે; તેને માટે સ્ત્રીને નિર્વિકારી શરીર સ્પર્શ ભલે વજર્ય હોય, પણ તેને હૃદયસ્પર્શ તો ઊંડાણની આત્મીયતા સાથે વધારે પડશે. તે જ નારીમાં સૂતા પહેલા વાત્સલ્ય વગેરે અનેક ગુણોને ખીલવવાની તથા તેનામાં નૈતિક હિંમત ભરીને તેના દ્વારા સમાજના ગૂંચવાયેલા અનેક પ્રશ્નો ઉકેલી શકાશે અને પિતાનું સર્વાગી બ્રહ્મચારીપણું નકકર રૂપ ધરી શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com