________________
બ્રહ્મચર્ય દ્વારા વ્યાપક સાધનામાં નારીનું સાહચર્ય
વ્યાપક સાધન બ્રહ્મચર્ય દ્વારા જગે થશે;
જે બ્રહ્મચારિણું-બ્રહ્મચારીને વેગ જામશે. (૮) વચગાળામાં રૂઢિચુસ્ત એ સ્ત્રીથી દૂર રહેવું, અથવા સ્ત્રીથી ડિરતા રહેવું એવો બ્રહ્મચર્યનો સાંકડે અર્થ કર્યો. એ અર્થ પ્રમાણે તેઓ સ્ત્રી દ્રોહ, અગર તો સ્ત્રી નિરપેક્ષ જીવન અથવા તે સ્ત્રી વિધી જીવન ગાળવા મંડ્યા. આ અર્થને પરિણામે તેમના અંગત જીવનની અને સમાજ-જીવનની સાધનામાં અંતરાયો ઊભા થયા. અને તેઓ માત્ર શુષ્ક જીવનમાં સાચી રહ્યા. એવી હાલત થવાથી તેઓ સમાજને સર્વાગી વિકાસ નહતા સાધી શકયા. કોઈપણ માણસ બ્રહ્મચર્ય પાળે અને તેને ઉપયોગ કશે જ સર્વાગી વિકાસના માર્ગે ન થાય અથવા બ્રહ્મચર્ય દ્વારા સંચિત વીર્યને જગત પ્રત્યે વાત્સલ્ય વહેવડાવવામાં પૂરે ઉપગ ન થાય તો તેવા બ્રહ્મચર્ય દ્વારા સંપૂર્ણશે બ્રહ્મ પ્રાપ્તિ પણ શી રીતે થઈ શકે ? આખા વિશ્વમાં વસેલા બ્રહ્મમાં આત્મીય ભાવે, વાત્સલ્યભાવે જોવાની દૃષ્ટિ તેમનામાં ક્યાંથી ખીલી શકે ? માટે જ બ્રહ્મચર્ય સાધના સ્ત્રી નિરપેક્ષ કે સ્ત્રી વિરોધી સાધન નથી. એ વસ્તુ વધુને વધુ હવે સ્પષ્ટ થઈ જાય છે.
અત્યંત જૂના વખતમાં જે બ્રહ્મચારી મહાપુરુ થયા છે, તેઓ સ્ત્રીથી અતડા કે લ્હીને નહેતા રહ્યા. પણ નારીને વાત્સલ્ય મૂર્તિ માનીને તેનાથી પ્રેરણું જ લેતા હતા. ભારતની બહાર પણ આવું જ દેખાય છે. દા. ત. ઈશુ ખ્રિસ્ત બ્રહ્મચારી હતા. પણ તેઓ વાત્સલ્ય મૂર્તિ નારીઓથી અતડા નહેતા રહેતા. તેમણે પોતાના જીવનકાળમાં અનેક દુઃખી અને પછાત નારીઓનાં દુઃખે દૂર કર્યા હતાં. તેમને પ્રતિષ્ઠા આપી હતી. આજે પણ ઈશુ ખ્રિસ્તના ઈસાઈ સમાજમાં પાદરીઓ અને સાધ્વીઓ છે જ પણ ખ્રિસ્તી ધર્મમાં તો નારી જાતિને બ્રહ્મચર્ય સાધનાને અધિકાર પણ આપવામાં આવ્યું છે. અને એના પરિણામે તેઓ આજે પણ સિક્ષણ-સંસ્કાર અને શગી શુકૂવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com