________________
૪
સર્વાંગી કામ કરવુ છે. તથા સમાજના સર્વાંગી વિકાસ સાધવા છે, તેને માટે નરે નારીને અને નારીએ નરને તથા ખાસ તે નર દ્વારા નારીને પ્રતિષ્ઠા આપ્યા સિવાય કાઇ આર નથી.’ નારી જાતિને પ્રતિષ્ઠા આપવાથી જ એનામાં પડેલાં વાસસ્થ્ય, સેવા, કામળતા, નમ્રતા, ધ્યા, ક્ષમા, ધૃતિ વગેરે ગુણા ઉપસી આવશે, અને સમાજને મોટા ફાયદારૂપ થશે. એમ કરવાથી ઊંડી બ્રહ્મચર્ય સાધનામાં કાઇ ખાધ આવતા હોય, તેમ જણાતુ નથી ઊલટુ, નારીને તરછેાડવાથી બ્રહ્મચર્યની સાધના જે એકાંગી અને છે, તે પુનઃ નારી પ્રતિષ્ઠા સ્થાપવાથી સર્વાંગી બની શકશે અને સમગ્ર સમાજનું પૂરેપૂરું ઉત્થાન થઈ શકશે.
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com