________________
એ અને ગૃહ
પુરુષોના પ્રોજ તે સધને
એ જ રીતે સ્ત્રી સાધિકાને પણ સમાજના સર્વાગી વિકાસ માટે પુણ સાધકનાં સાહિત્ર્ય અને સહાગની કેટલી જરૂર પડે છે. એને સર્વોત્કૃષ્ટ દખલે તીર્થકરી મલિનાથને છે. તીર્થકરી મલિના ગૃહસ્થજીવનમાં પોતાના કુપ ઉપર મોહિત થયેલા ૬ રાજાઓને પ્રતિબધ આપી તેમની આસકિત દૂર કરી અને આ રીતે પોતાની સંઘ સ્થાપના વખતે સ્ત્રી સાધિકાઓ અને ગૃહસ્થાશ્રમી નારીઓની જેમ પુષ્ય સાધકે અને ગૃહસ્થાશ્રમી પુરુષોને પણ સંઘમાં દાખલ કર્યા. જે તીર્થકરી મલ્લિનાથ એકલી સ્ત્રી સાધિકાઓ અને ગૃહસ્થ સ્ત્રીઓને જ પોતાના સંઘમાં લેત તે સંઘને સર્વાગી વિકાસ ન થાત, કારણ કે પુરુષોના પ્રશ્નો અણુ ઉકેલ્યા રહેત. અને પરિણામે સ્ત્રી પુકાના સંઘર્ષનું કારણ એ સંધ બની જાત.
જેઓ સમાજના સર્વાગી વિકાસ માટે સામાજિક કામો લે છે, તેમને એક યા બીજા પ્રકારે પુરુષ સાધકની જેમ સ્ત્રી સાધિકાની જરૂર અનિવાર્ય રૂપે પડે છે. જેઓ આ વાતને અવગણીને ચાલે છે, તેમને પાછળથી સાચું સમજાઈ જાય છે. બુદ્ધ ભગવાને પોતાની પત્ની અને પુત્રને સંભત કર્યા વિના એવાં વૈરાગ્યમાં આવી, સંન્યાસ ધારણ કર્યો. બધિલાભ થયા પછી તેમણે બૌદ્ધ સંઘની સ્થાપના કરી: પણ બૌદ્ધ સંઘમાં ઉપાસકે–ઉપાસિકાઓ અને સાધુઓને જ દાખલ કર્યા. સ્ત્રીઓને બૌદ્ધ ધર્મમાં સંન્યાસ દીક્ષા નહોતી આપવામાં આવી. બુદ્ધ ભગવાન પોતે સ્ત્રીઓને દીક્ષા આપવામાં સંઘમાં બ્રહ્મચર્યના હાસનું મોટું જોખમ જોતા હતા. પણ સમાજના સર્વાગી વિકાસ માટે અને સ્ત્રીઓને પ્રશ્નો માટે સ્ત્રી સાધિકાઓને માધ્યમ બનાવ્યા સિવાય કોઈ આરો નહોતો. એટલે બુદ્ધ ભગવાનને આ સત્ય સમજાયું અને તેમણે આખરે તે બૌદ્ધ સંઘમાં સ્ત્રીઓને પ્રવર્જિત કરવી પડી. આપણે જાણીએ જ છીએ કે ભગવાન બુદ્ધને બોધિસવ પેદા થવામાં એક સ્ત્રી અને તે પણ વારાંગના જ નિમિત્ત બની હતી. આપણે એ તો જોઈ જ ગયા છીએ કે વૈદિક ધર્મમાં સંન્યાસધર્મના આદ્યપ્રવર્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com