________________
પણ કરી પણ વિજય શેઠે જોયું કે દાંપત્ય સાહચર્યથી (સાથે) રહીને મારે જે બ્રહ્મચર્યનાં નવાં મૂલ્ય ઊભાં કરવાનાં હોય તે બીજે લગ્ન કરવાં મારે માટે યોગ્ય નથી. બંને દંપતી નિર્દોષ સાહચર્યથી ગૃહસ્થીશ્રમમાં રહેવા લાગ્યાં. તેમની પરિપકવતા તે એટલે હદ સુધી હતી કે બંને એક જ શયા પર સૂતાં, અને આ અસિધારાવ્રતને પૂર્ણ રીતે પાળ્યું હતું, અને એક બીજાને ગુણેમાં જે ઊણપ હતી, તેની પૂર્તિ તેમણે અરસપરસ કરી. આ છે ગૃહસ્થાશ્રમમાં બ્રહ્મચર્યની વિધેયાત્મક સાધનાને દાખલે. એ જ બીજો દાખલો બૌદ્ધ સંઘને છે.
મગધ દેશના મહાતીર્થ નામના ગામમાં એક અત્યંત શ્રીમંત બ્રાહ્મણ કુટુંબમાં મહાકાશ્યપને જન્મ થયો. મેટ થશે ત્યારે એને વિચાર આજીવન બ્રહ્મચર્ય પાળવાને હોવા છતાં એની માએ પરણાવવાને આગ્રહ કર્યો. તેથી એણે માતૃપ્રેમવશ થઈ એક સનીને હજાર મહોરો આપી સેનાની એક સ્ત્રી પ્રતિમા બનાવરાવી અને ઘરેણું વસ્ત્રો વગેરેથી શણગારી માને કહ્યું : “જે આવી સુંદર સ્ત્રી મળે તો હું પરણું” કાશ્યપે ધાર્યું કે “આવી સુંદર સ્ત્રી મળશે જ નહીં અને આ રીતે હું અવિવાહિત રહી શકીસ.” પણ એની મા ઘણું ખટપટી હતી. તેણીએ આઠ હોંશિયાર બ્રાહ્મણને દેશ વિદેશ એવી સુંદર સ્ત્રીની શોધ માટે મોકલી આપ્યા. છેવટે ભદ્રદેશમાં કૌશિક બ્રાહ્મણની પુત્રી ભદ્રા સાથે સગપણ નકકી થયું. ભદ્રા પણ બ્રહ્મચર્ય પાળવા ઈછતી હતી. પણ મા-બાપની ઈચ્છાને કારણે પરણવું પડયું. તે વખતના રિવાજ પ્રમાણે બંનેને એક જ શયનગૃહમાં અને એક જ પલંગ ઉપર સૂવું પડતું. પરંતુ બંનેની વચમાં બે ફૂલને હાર મૂકી ભદ્રા કાશ્યપને કહેતી “જેના પુષ્પનો હાર કરમાઈ જાય તેના મનમાં કામવિકાર ઉત્પન્ન થયો એમ સમજવું.” જ્યાં સુધી મહાકાશ્યપના પિતા જીવતા હતા, ત્યાં સુધી એ (કા૫) કે ભદ્રા ઘર છેડી શકે તેમ નહોતું. પણ તે ઘરમાં રહેવાથી એમના અખંડ બ્રહ્મચર્યમાં અને ઉદાત્ત ગુણોની વૃદ્ધિમાં, સ્નેહમાં કશી ખલેલ ન પડી. જ્યારે મહાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com