________________
છે. અનેક સંકટો વચ્ચે એ સ્થિર રહી શકે છે, એટલે વૃતિને ગુણ પુરુષ કરતાં નારીઓમાં વધારે હોય છે. એવી જ રીતે છેલ્લે ગુણ ક્ષમા છે. નારીની કમળતા ક્ષમામાં પરિણત થઈ ગઈ છે. એટલે પુરા કરતાં નારીમાં ક્ષમાશીલતા વિશેષ હોય જ છે.
પુરુષોના મુખ્ય ગુણેમાં શૌર્ય, બુદ્ધિ, સાહસ, કરતા અને દઢતા છે. પુમાં ખેતલપણું અને નિર્ભયતા સ્ત્રીઓ કરતાં વધારે હેવાથી શૌર્ય ગુણ હોવો સ્વાભાવિક છે. એ બંને ગુણોની સાથે કઠોરતા અને દઢતાને મેળ પણ સહેજે મળી જાય છે. એટલે જેમ નારીમાં કમળતાનું પ્રાધાન્ય છે, તેમ નરમાં કઠોરતાનું પ્રાધાન્ય છે. નારીમાં કેમળતા હોવાથી દરેક બાબતમાં શિથિલતા, ટીલાશ કે બાંધછોડપણું, નબળાઈએ બધાં દોષો કોમળતાનું રૂપ ધરીને આવતા હોય છે, જ્યારે પુરુષમાં કઠેરતાનો ગુણ હોવાથી કોધ, હિંસા, લડાઈ, પકડ વગેરે દેષ કઠોરતાને નામે લલતા કૂલતા હોય છે.
પુરુષ અને સ્ત્રી બનેમાં જે-જે મુખ્ય ગુણોની ખામી છે, તેની પૂર્તિ એકબીજાને પરસ્પરપૂરક થવાથી જ થઈ શકે છે. જે બંનેના ગુણેનો વિકાસ અરસપરસ થાય તો જ સમાજનો સર્વાગી વિકાસ થઈ શકે. અને એક બીજામાં જે ગુણોની ખામી છે, તેને પૂરવા માટે નિર્દોષ સાહચર્ય વધારવું પડશે. તો જ બ્રહ્મચર્યની વિધેયાત્મક અને સંપૂર્ણ સાધના થઈ શકશે.
દા. ત. જૈન ગ્રંથોમાંના વિજય શેઠ અને વિજ્યા શેઠાણી આદર્શ દંપતી હતી. બંને પૈકીને વિવાહિત થયાં પહેલાં એકે કૃણપામાં બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરેલી હતી, એકે શુકલ પક્ષમાં બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધેલી હતી. એટલે બંનેએ ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની તરીકે જોડાયા પછી એમણે પોતપોતાની પ્રતિજ્ઞાની વાત કરી. વિજયાએ શેઠાણીએ પોતાના પતિને બીજા લગ્ન કરવાની પ્રાર્થના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com