________________
વિભાગ ૨ જો.
અવાચીન કાળ.
પ્રકરણ ૩ . હાલની ભિન્ન ભિન્ન નાતેામાં અસ્પરસ ભાજન ત્ર્ય
વહાર તથા કન્યા વ્યવહારના સબધ.
એક નાતમાં નાત, કળિયે ખીજી કીધી; ગ્રહસ્થ ભિક્ષુક જાત, દીકરીએ નવ દીધી,
કળિકાળનું વર્ણન—કૃષ્ણારામ.
જ્ઞાતિના કેટલા બધા વિભાગ પડ્યા છે તે બતાવવામાં આવ્યુ તેમ એ પ્રમાણે થવાનાં કારણેા શાં શાં છે તેના પણ વિચાર કરવામાં આવ્યેા. હવે એ ભેદ કેઇ કેઇ બાબતેમાં પાળવામાં આવે છે તેને વિચાર કરીશું.
ભિન્ન ભિન્ન નાતામાં અરસ્પરસના ભોજન વ્યવહારના તથા કન્યા વ્યવહારના ભેદ એક સરખા નથી. ભેાજન વ્યવહારની વાત કરતાં આર્યપ્રજા-હિંદુએના ઝાઝા ભેદ પાડવાની કંઈ અગત્ય નથી. ગુજરાતી હિંદુઓના ભાજન વ્યવહારના સંબંધમાં નાગર, બ્રાહ્મણા, મેશ્રી વાણિયા, શ્રાવક્ર વાણિયા, પાંચા વાણિયા, ક્ષત્રિય, કણબી, રજપુત, સાની, મૂતાર, દરજી, માળી, માચી, હજામ, કુંભાર, ભાવસાર, આદિ ધંધાદારાની નાતા એટલા ભેદ પાડી શકાય. બ્રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com