________________
(૨૬) પ્રાપ્ત થઈ ! એમ કરતાં કરતાં એ વખત પણ આવ્યો કે એ રાત નથી પણ દહાડે છે એમ કોઇએ સમજવાનો પ્રયત્ન ન કરવો જેઈએ ! કદાપિ પ્રયત્ન કર્યો છે તે સમજ પ્રમાણે બોલવું ન જોઈએ, ને બોલ્યો તે દુનિયામાં દુષ્ટ, પાપી, ને પંક્તિસારૂ નાલાયક ગણો જોઈએ ! એ પ્રમાણે અવિધાને સમય ને પરદેશી પ્રજાને પ્રસંગ, તેમને જુલમ, સત્તા, ને તેમની રૂઢી રીવાજોનું સકારણ અનુસરણ, વ્યવહારના સાધનોની અનુકુળતાની ખામી, રાજ્યની અવ્યવસ્થા ને ગેર બંદોબસ્ત અને ભિન્ન ભિન્ન વર્ણની સ્વભાવિક ઈષ્ય આદિ કારણથી રૂઢીઓ બળવત્તર થઈ, અંત્યે સ્થાપિત થઈ, એટલે કેટલીક બાબતોમાં સ્થળના ભેદને લીધે અને કેટલીક બાબતમાં ધંધાના ભેદને લીધે તથા કેટલીક બાબતમાં ધર્મના ભેદને લીધે હાલ જે વર્ણવ્યવસ્થા આપણું જોવામાં આવે છે તે વ્યવસ્થા બંધાઈ
હવ હાલની વર્ણવ્યવસ્થા કેવી છે તે જાણવું જોઈએ. એ વ્યવસ્થા ઘણી ગુંચવણ ભરેલી છે તે જાણવાને પ્રથમ તે હાલ કેટલી જ્ઞાતિ છે, તેને તપાસ કરવાની જરૂર છે. જુદા જુદા વિદ્વાનોએ જ્ઞાતિની ગણતરી કરવાનો પ્રયત્ન કરેલ છે, ને જુદી જુદી સંખ્યા આપેલી છે, પરંતુ અમારા ધારવા પ્રમાણે એ પ્રશ્નને ખરે જવાબ આપી શકાય તેમ નથી.
એમ કહેવાય છે કે હાલ બ્રાહ્મણની રાશી, ને વાણિયાની પણ ચોરાશી નાત છે, તથા તે શિવાય કણબીની નાતો છે તે અને બીજા ધંધાદારીઓની નાતો છે તે તો જુદી. જ્યારે કોઈ મોટા શહેરમાં તમામ જાતના બ્રાહ્મણોને જમાડવામાં આવે છે, ત્યારે ચોરાશી કરી ક. હેવાય છે, એટલે લોકો તો બ્રાહ્મણોની રાશી નાતો છે એમ માને છે.
કવિ દયારામે રાશી કરતાં વધારે નાતે ગણાવી છે, ત્યાર પછી મી, બેરાડેલે સને ૧૮૨૭માં એકલા સુરતમાં ૨૦૭ નાતો ગણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com