________________
( ૧૮ )
આટલા બધાના અને પ્રતિબંધ કર્યો છે, ને એ પ્રમાણે પ્રતિબંધ કરે નથી એટલે એ પ્રતિબંધ નહતો એમ સિદ્ધ થાય છે. એમ ભિન્ન ભિન્ન વર્ણમાં ભોજન વ્યવહાર તથા કન્યા વ્યવહારને કંઈ પ્રતિબંધ કે બાધ નહોતે, એટલું જ નહિ, પરંતુ જ્ઞાતિના ભેદને આધાર કામ ઉપર નો, પરંતુ ગુણકર્મ ઉપર હતો, એટલે એક વર્ણનો માણસ પિતાના ગુણકર્મવડે બીજા વર્ણમાં જઈ શક્તિ હતા. બ્રાહ્મણ પાના નીચ ગુણથી શ થ ને દ્ધ પિતાના ઉંચી ગુણથી બ્રાહ્મણ છે.
शूद्रोब्राह्मणतामेतिब्राह्मणश्चैतिशूद्रताम् । ક્ષત્રિાઝિતિવિવાહૈયાવરા મનુ, ૧૦,૬પ.
અર્થ – બ્રાહ્મણતાને અને બ્રાહ્મણ શુદ્ધતાને પામે છે; એ જ પ્રમાણે ક્ષત્રિય તથા વૈર્ય વિશે પણ જાણવું એટલે શુદ્ર કુળમાં ઉપર થયા છતાં જો બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યના જેવા ગુણ, કર્મ, ને સ્વભાવ છે. હોય તે શુદ્ર, બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય કે સ્ત્ર કુળમાં ઉત્પન્ન થયા છતાં જેના ગુણ કર્મ અને સ્વભાવ શુદ્ધ જેવાં હોય તે શુદ્ધ થાય છે. તે જ પ્રમાણે ક્ષત્રિય કે વૈશ્યના કુળમાં ઉત્પન્ન થયા છતાં જે બ્રાહ્મણ કે શુદ્ધ સમાન હોય તે બ્રાહ્મણ કે શુદ્ધ થાય છે; અર્થાત, ચારે વર્ષોમાં જે જે વર્ણના સમાન જે જે પુરૂષ કે સ્ત્રી હોય તે તે વર્ષમાં
તે પુરૂષ કે સ્ત્રી ગણાય છે. धर्मचर्ययाजघन्योवर्णःपूर्वपूर्ववर्णमापद्यतेनातिपरिवृत्तौ ॥ अधर्मचर्ययापूर्वोवर्णोजघन्यंजघन्यंवर्णमापद्यतेजातिपरिवृत्तौ ॥२॥
आपस्तम्ब सूत्र.
૧ સિદ્ધાંત સાર” પૂછ ૫૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com