________________
( ૮ ) જન્મ ઉપર રહેતો નહોતો.૧ સૌથી શ્રેષ્ટ આધારવાળી મનુસ્મૃતિ ગણાય છે. એ સ્મૃતિમાં જાતની ઉત્પત્તિ જે પ્રમાણે વેદમાં કહી છે તેજ પ્રમાણે કહી છે.
लोकानांतु विद्ध्यर्थं मुखबाहू रुपादतः ॥ ब्राह्मणं क्षत्रियं वैश्यं शूद्रं च निरवत्तेयत् ॥
મજુરત મ૧, ૨?. અર્થ –પૃથ્વી ઉપર લેકની વસ્તી વધવા સારૂ બ્રહ્માએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર એઓને અનુક્રમે પોતાના મેહ, હાથ, ઝાંધ, અને પગમાંથી બનાવ્યા. મનુસ્મૃતિના આ કને ખરે અર્થ શું છે તેને હવે વિવેચન કરવાની અગત્ય રહી નથી; જે પ્રમાણે વેદને એવો જ મંત્ર અલંકારી છે તે જ પ્રમાણે આ પણ અલંકારી છે. સ્મૃતિઓ પછીના સમયના તથા તેથી ઉતરતા આ
૧ મી. દત્તકૃત એજન પુસ્તક ૩, પૃટ ૧૫૨, ૧૫૩, ૧૫૮. ૨ મનુસ્મૃતિ ઉપર કુલૂકની ટીકા છે, તે એમ કહે છે કે –
दैव्या चशक्तया मुखादिभ्यो ब्राह्मणादिनिमाणं. ब्रह्मणो न विशङ्कनीयं श्रुतिसिद्धत्वात् ।
અર્થ બ્રહ્માએ પોતાની ઈશ્વરી શક્તિથી બ્રાહ્મણ અને બીજી નાતા, પિતાના મેહ અને બીજા અવયવોમાંથી ઉત્પન્ન કરી છે એ બાબત કંઇ શક લેવાનું નથી, કેમકે વેદથી એ વાત સાબિત થાય છે. એ પછી વેદનો “પુરૂષસૂક્ત” મંત્ર આધાર સારૂ ટાંકયો છે. એટલે કુલ્લક ભટ્ટ પોતે ગમે તે અર્થ કરે, પરંતુ તેને આધાર પણ પુરૂષસૂક્ત' મંત્ર ઉપર જ છે; ને એ મંત્રનું લખાણ અલંકારી છે, તે પછી મનુસ્મૃતિને આ લેક પણ અલંકારી જ કરે છે. “જુનું એટલું સારું', એ જ ન્યાયવાળા હાલ પણ કેટલાક છે, એ વર્ગના કુલૂક ભટ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com