________________
રૂઆતમાં કોઈ પણ પ્રકારને વર્ણભેદ નહેતે ને સર્વ આર્યપ્રજા એકજ વર્ણ-એકજ નાતજાત હતી એમ જણાય છે. હવે એ મંત્રના અર્થને પ્રશ્ન વિચારવાનો રહ્યો. એનો શબ્દાર્થ તો ઉપર આપ્યા પ્રમાણે છે; પરંતુ એને ખરો ભાવાર્થ કે હેતુ શું છે તે નક્કી થયા શિવાય શબ્દાર્થ ઉપરથી કશો ખુલાસો થઈ શકે તેમ નથી. કેટલાક શબ્દાર્થને વળગી રહી એમ કહે છે કે બ્રાહ્મણ પરમેશ્વરના મેંમાંથી, ક્ષત્રિય હાથમાંથી, વિસ્ય જાંગમાંથી, અને શુદ્ધ પગમાંથી ઉત્પન્ન થયા છે.” બીજા કેટલાક એ અર્થ માન્ય રાખતા નથી, ને કહે છે કે આ તે એક રૂપક છે. એને ખરે ભાવાર્થ એ છે કે શાસ્ત્રનો અભ્યાસ કરવો એ બ્રાહ્મણોનો પરમ ધર્મ છે ને તે ધર્મનું મુખ્ય સ્થાન મુખ છે, માટે તેમને ઈશ્વ
(ખ) મી. મૂરકૃત “આર્યાવૃત્તના લોકોની ઉત્પત્તિ અને ઈતિહાસનું પુસ્તક ૧ લું, જ્ઞાતિ વિષેનું, પૃષ્ટ ૧૧, ૧૨.
દા. હેગને આ બાબત વિરૂદ્ધ અભિપ્રાય છે, એટલે તે કહે છે કે એ મંત્ર પાછળથી થયેલો માનવાનો સંતોષકારક પુરાવ નથી. મી. મરે આ મતનું ખંડન કરે છે. એજ ગ્રંથનું પૃષ્ટ ૧૨.
(ગ) મી. કેલબ્રક પ્રોફેસર મેક્ષમ્યુલર, પ્રેફેસર વેબર, એ વિદ્વાને તેની ભાષા, ઢબે આદિ ઉપરથી એવાજ અભિપ્રાય આપે છે. એજન, પૃષ્ટ ૧૩, ૧૪.
(ધ) “આર્ય કીર્તિ, નારાયણ હેમચંદ્ર કૃત, પૃષ્ટ, ૧૬૫.
* (૧) પંડિત દયાનંદ સરસ્વતિ કૃત “સત્યાર્થ પ્રકાશ,” પૃષ્ટ ૮૭, ૮૮. તે વિદ્વાન પંડિત કહે છે કે “મુખ”ની પેઠે સર્વમાં જે ઉત્તમ-મુખ્ય–તે બ્રાહ્મણ; “બા” પાર્વે વરું વાદુર્વે વાર્થ ‘શતપથ” બ્રાહ્મણમાં એ પ્રમાણે કહ્યું છે, એટલે “બલ” કે વીર્યનું નામ બાહુ છે, તેથી જેનામાં તે મુખ્ય છે તે ક્ષત્રિય, ઈત્યાદિ. વળી તેઓ બતાવે છે કે “ શતપથ બ્રાહ્મણદિ” માં એ મંત્રને એજ અર્થ કયોછે. યમાતે મુલ્યા તસ્મીમુવ તોય હજ્યા જ્યા . અર્થ-જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com