________________
A
તે યિા કાળમાં પડયા એ મુકરર કરવું મુશ્કેલ છે, પરંતુ એટલું તો સિદ્ધ થઈ શકે છે કે વૈદિક સમયની શરૂઆતમાં વર્ણભેદ બિલકુલ નહોતો. પ્રથમ ત્રવેદમાં નિલખેલો પુરૂષસૂક્ત નામને મંત્ર દેખાય છે. ब्राह्मणोस्य मुखमासीबाहू राजन्यःकृतः । उरूतदस्य यद्वैश्यः पदभ्यां शूद्रो अजायत ॥ ऋग्वेद संहिता, अध्याय १०, मंत्र ९० नामे पुरुष सूक्त. | શબ્દાર્થ–બ્રાહ્મણ તેનું (પુરૂષનું) માં છે. રાજન્ય તેના હાથ છે. વૈશ્ય તેની જંગો છે, અને શૂદ્ર તેના પગમાંથી નિકળ્યા છે. આ અગત્યના મંત્રના સંબંધમાં બે બાબતોનો વિચાર કરવાનો છે; એક બાબત તે એ કે એ મંત્રને કાળ નક્કી કરો, ને બીજી એ કે તેને અર્થ નક્કી કરો. આ બન્ને બાબતે વિષે ઘણું પંડિતોએ પોતાના અભિપ્રાયો કારણો સહિત આપ્યા છે, તેમાંના ઘણાખરાઓને અભિપ્રાય એવું જણાય છે કે વેદના બીજા મંત્ર પછી સેંકડો વર્ષે આ મંત્ર રચાએલો હોવો જોઈએ; એટલે વૈદિક સમયની શ
૧ મી. દત્તકૃત પ્રાચીન હિંદુસ્તાનના સુધારાના ઈતિહાસનું પુસ્તક ૧ લું પૃષ્ટ ૮૭, ૨૮, ૨૨. “આર્યકીર્તિ,” નારાયણ હેમચદ્ર કૃત પણ, ૧૬૫, ૧૬૭, ૧૬૮, ૧૭૫. પ્રો. મેક્ષઍલર કૃત ચીપ્સ ક્રોમ એ જર્મન વર્ક શેપ,” પુસ્તક ૨ જું, પૃષ્ટ ૩૦૭, ૩૧૧.
૨ (ક) મી. દત્ત કૃત ઉપર લખેલાજ પુસ્તકના પૃષ્ટ ૮૭ માની ટીકા. વેબર, મેક્ષમૂલર, સૂર આદિ પંડિતને પણ એજ અભિપ્રાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com