________________
(૧૦૭) પદ્ધતિને દોષ પણ કળિને માથે–આપણી આધુનિક સ્થિતિને માથે– નાંખે છે.
એ પ્રમાણે આ પશ્ચિમાત્ય કેળવણું દાખલ થતા પહેલાં પણ સેંકડો વર્ષથી આ બાબત વિશે વિદ્વાન લોકો બોલતા આવ્યા છે. પરંતુ નગારાના અવાજમાં એવા તતુડીના અવાજે દબાઈ ગયા છે; નાતના દોર આગળ એવાઓના બોધની કોઈ અસર થઈ નથી.
એ પછી ચાલતા સૈકાની વાત કરીએ. કવિ નર્મદાશંકર, કવિ દલપતરામ, કરસનદાસ મૂળજી, દુર્ગારામ મહેતાજી, મહિપતરામ આદિ વિદ્વાનોએ આ જ્ઞાતિબંધનેની વિરૂદ્ધ પિતાના વિચારો જાહેર કર્યા છે. એમાંના કેટલાક સુધારાવાળામાં ખપતા હતા તેથી તેવાઓના બલવાને કેટલાક સ્વદેશાભિમાની હેવાને ડોળ ઘાલનાર નારે વજન આપવાને ના પાડશે. પરંતુ હવે આપણને માલમ પડે છે કે સુધારાવાળાઓએ આ બાબતમાં આપણું દેશના જુના વખતના વિદ્વાને કરતાં વિશેષ્ય કશું કહ્યું નથી. એવા કેટલાક વિદ્વાનોના અભિપ્રાય ઉપર બતાવ્યા છે, હવે અર્વાચીન વિદ્વાનોના અભિપ્રાયનાં શેડાંક વચનો આપીએ છીએ. કવિ નર્મદાશંકર કહે છે કે –
રેલાવૃત.* નથી કઈ વહેવાર, સાથ જબા ખાવાને; શુદ્ધ વિમની માંહિ, પર્ણિને પણું.ને. જાતિ ભેદને હાય, દેશ ખેએ ભારી; ઊંચે આવે કેમ, રિબાતાં જખમે કરી ? કેનું ખાવું કંઈ નહીં, નહીં નહાયાવણ ખાવું;
એને કહે ઍ ધર્મ, ધર્મ તે જાણે બાવું. * નર્મકવિતા, આવૃત્તિ ત્રીજી, પુરતક ૧લું, પૃષ્ટ ૩૩૬-૩૩૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com