________________
વિભાગ ૪ થો
– ઝિલ –
પ્રકરણ ૧ લું. બીજા દેશમાં વર્ણભેદ, અને પરસ્પર ભેજન
વ્યવહાર તથા કન્યા વ્યવહાર
ગુજરાતમાં હિંદુપ્રજાની વર્ણવ્યવસ્થાની સ્થિતી કેવી છે તે બતાવવામાં આવ્યું. હવે હિંદુસ્તાનના બીજા ભાગમાં, હિંદુપ્રજાની વર્ણ વ્યવરથા કેવી છે તેને કંઈક વિચાર કરીએ. દક્ષિણ, બંગાલા, મદ્રાસ આદિ પ્રાંતમાં જે હિંદુઓ છે તેઓમાં પણ વર્ણ વ્યવસ્થાને આધાર જન્મ ઉપર છે, તેઓમાં પણ નાતો છે, અને નાના પાછા ભેદ પણ છે; એટલે આખી હિંદુ પ્રજાની વર્ણવ્યવસ્થા ધણું કેરીને એક સરખી છે, અને આખી હિંદુ પ્રજામાં નાતોને આધાર જન્મ ઉપર છે. એમ છતાં પણ હિંદુ પ્રજામાં ગુજરાતીઓના ભેદ તો પરમેશ્વર તેબા છે ! ગુજરાતીઓમાં જેટલા ભેદ છે તેટલા ઘણું કરીને હિંદુસ્તાનના બીજા ભાગોમાં નથી. દક્ષિણમાં, બંગાળામાં, અને મદ્રાસ આદિ કઈ જગામાં ગુજરાત નથી, અને ગુજરાતીઓ જેવા ભેદ પણ નથી. જ્યારે ગુજરાતી બ્રાહ્મણોની પચ્ચાશ કે સાઠ નાતો છે, ને તે નાતોના પાછા ભેદ પડયા છે, ને તે ભનાય પેટા ભેદે થયા છે, ત્યારે દક્ષિણ બ્રાહ્મણોની દેશ, કોકણસ્થ, કરાડા અને દેવરૂખા એ ચારજ નાતે છે. તેમાંય કરાડા અને દેશસ્થમાં પાછે અરસ્પરસ કન્યા વ્યવહાર છે એટલે કન્યાવ્યવહારના સંબંધમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com